ખેતીની જમીનમાં દીકરીએ પિયર પક્ષે પોતાનો જમીનમાંથી હક જતો કર્યો હોઈ તો ફરી ખેતીની જમીન લઈ શકે કે નહિ
ઘણાં મિત્રોને આ એક કોમન પ્રશ્ન થતો હશે કે શું કોઈ દીકરી એ પિયર પક્ષે મતલબ કે પોતાના પિતાની જમીનમાંથી પોતાનું નામ કમી કરી નાખ્યું હોઈ મતલબ કે પોતાનો હક જતો કર્યો હોઈ ત્યાર બાદ લગ્ન બાદ તેના સાસરિયાં પક્ષે ખેતીની જમીન ન હોય મતલબ કે જમીન વિહોણા હોય તેના પતિના નામ ઉપર અથવા તો … Read more