આ kaydanivato.com વેબસાઇટ પર આપને કાયદાની જાણકારી મળશે…ખાસ કરી ને ખેડૂતોને લગતી માહિતી મળશે. ત્યાર બાદ સરકારી યોજનાઓ વિશે સચોટ માહિતી ખેડૂતોને લગતી યોજનાઓ વિશે માહિતી મળશે પોસ્ટ ઓફિસ LIC અને અન્ય બેંકો માં રોકાણ માટે સચોટ માહિતી મેળવી શકશો.મારું નામ ભરત ભાઈ આહિર છે હું છેલ્લા છ વર્ષથી સોશિયલ મીડિયા ઉપર કામ કરું છું મારી કુલ ત્રણ ચેનલ છે એક Rb Online બીજી કાયદાની વાતો અને ત્રીજી Rb Technical
ત્રણે ચેનલમાં અલગ અલગ માહિતી વિશે વિડિયો બનાવું છું અને એના આર્ટીકલ લખી અને પોસ્ટ કરું છું હું ભારતમાં ગુજરાત રાજ્યના સોમનાથ જિલ્લાના વતની છું
Study મા મે ગ્રેજ્યુએશન પાસ કરેલું છે