LIC ન્યૂ જીવન આનંદ પ્લાન: “ઝિંદગી કે સાથ ભી, ઝિંદગી કે બાદ ભી” સાચે જ સાર્થક કરતી પોલિસી! LIC New Jeevan Anand Plan 715
ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની સૌથી લોકપ્રિય અને ભરોસાપાત્ર પોલિસીઓમાંથી એક એટલે ‘LIC ન્યૂ જીવન આનંદ પ્લાન 715 “ઝિંદગી કે સાથ ભી, ઝિંદગી કે બાદ ભી” વિશે સંપૂર્ણ માહિતી આપડે આજે જાણીશું. LIC New Jeevan Anand Plan 715 LIC નો ન્યૂ જીવન આનંદ પ્લાન (ટેબલ નં.715) એ LIC ના સૌથી લોકપ્રિય પ્લાનમાંથી એક છે. આ … Read more