* National saving certificate scheme પોસ્ટ ઓફિસની યોજના પાંચ વર્ષમાં સીધા ₹5 લાખ

પોસ્ટ ઓફિસની આ યોજનામાં, તમને 7.7% વ્યાજ મળી રહ્યું છે અને તેની સાથે, આવકવેરામાં છૂટ પણ આપવામાં આવી રહી છે મતલબ સ્પષ્ટ છે કે આ યોજનામાં તમને ટેકસ છૂટ મળશે. આ યોજના માં કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી શકે તેથી આજે હરેક સામાન્ય માણસ પોતાની આવકમાંથી કેટલાક પૈસા બચાવીને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે … Read more