પોસ્ટ ઓફિસ FD vs SBI FD 2026: ક્યાં મળે છે વધુ વ્યાજ? સમય પહેલાં FD તોડવાના નિયમો જાણો
જો તમારી ઈચ્છા બચતને સુરક્ષિત રાખવાની અને તેના પર નિશ્ચિત વ્યાજ મેળવવાની હોય, તો પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (FD) અને સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)ની ફિક્સ્ડ ડિપોઝિટ — બંને પ્રચલિત વિકલ્પો ગણાય છે. પરંતુ ઘણા બધા લોકોને પ્રશ્ન એવો થતો હોય છે પોસ્ટ ઓફિસમાં વ્યાજસ્તર વધુ મળે છે અને sbi માં વ્યાજ દર ઓછું મળે … Read more