તહેવારોને લઈ જુલાઈ મહિનાનું મફત અનાજમાં કરવામાં આવ્યો વધારો, ખાંડ, ચણા તુવેરદાર પણ મળશે.
આવતો મહિનો એટલે કે શ્રાવણ મહિનાનો પવિત્ર મહિનો અને શ્રાવણ મહિનામાં આપણા પવિત્ર તહેવારો આવે છે જેમાં રક્ષાબંધન જન્માષ્ટમી સાતમ આઠમ આવશે તો તહેવારોને ધ્યાનમાં લઇ અને ગુજરાત સરકારે મફત અનાજ મળતું હોય તેવા લોકોને અનાજમાં વધારો આ વખતે કરવામાં આવ્યો છે, ઘઉં 3કિલો વ્યક્તિ દીઠ મફત ચોખા 2 કિલો વ્યક્તિ દીઠ મફત તુવેર દાળ…
Uidai એ આધારકાર્ડ અપડેટ ને લઈ આપી ચેતાવણી | Uidai ની ચેતાવણી આધાર અપડેટ નહિ કરો તો થઈ જશે બંધ | Aadhar Update News
આધારકાર્ડ અપડેટ ને લઈ ને માઠા સમાચાર આવ્યા છે UIDAI ચેતવણી આપતા કહ્યું છે કે પાંચથી સાત વર્ષના બાળકોના આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો તમારું આધારકાર્ડ ડી એક્ટિવેટ થઈ શકે છે, તમારા તમામ પ્રશ્નોના જવાબ. આધાર કાર્ડ આજના સમયમાં સૌથી જરૂરી ડોક્યુમેન્ટ છે, જે માત્ર તમારી ઓળખ અને નાગરિકત્વ નો પુરાવો જ નથી, પરંતુ…
પ્રોપર્ટી રજીસ્ટ્રેશન બિલ 2025 હવે જમીન પ્લોટ, ના લે-વેચ માટે ઘરે બેઠા રજીસ્ટ્રેશન થઈ શકશે. નવો કાયદો
પ્રોપર્ટી રજીસ્ટ્રેશન બિલ 2025 હવે ટુંક સમય માં એટલે કે આ ચોમાસા સત્રમાં આ બિલ (the draft registration bill 2025)પાસ થવાની શક્યતા છે ,એનાથી લોકો ને ઘણા ફાયદા થવાના છે.અને શું નુકસાન થશે એના વિશે પણ જાણીશું. પોપટ્ટી રજીસ્ટ્રેશન નો કાયદો 1908 પહેલા નો છે, અને આ કાયદો જમીન મકાન અથવા તો પ્લોટ ના લે…
ગુજરાત સરકાર ની જાહેરાત ખેડુતોને પાક નુકશાની માટે મળશે બાવીસ હજાર ની સહાય 2025
કૃષિ રાહત પેકેજ (કપાસ) 2025 ખરીફ ૨૦૨૪-૨૫ ઋતુના વાવેતર કરેલ કપાસના પાકમાં ૩૩% કે તેથી વધુ નુકસાન માટે SDRF (State Disaster Response Fund) ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેકટર મળવાપાત્ર રૂ.૮,૫૦૦/-ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.૨૫૦૦/- એમ કુલ રુ.૧૧,૦૦૦/- પ્રતિ હેકટર (સવા છ વીઘા) લેખે ખાતા દીઠ મહત્તમ ૨(બે) હેકટર સુધી સહાય…
* પોસ્ટ ઓફિસની શાનદાર યોજના.. પાંચ વર્ષમાં સીધા ₹5 લાખ NSC (નેશનલ સેવિંગ સર્ટિફિકેટ )
પોસ્ટ ઓફિસની આ યોજનામાં, તમને 7.7% વ્યાજ મળી રહ્યું છે અને તેની સાથે, આવકવેરામાં છૂટ પણ આપવામાં આવી રહી છે.* મતલબ સ્પષ્ટ છે કે આ યોજનામાં તમને ટેકસ છૂટ મળશે. આ યોજના માં કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી શકે તેથી આજે હરેક સામાન્ય માણસ પોતાની આવકમાંથી કેટલાક પૈસા બચાવીને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે…
ગોડાઉન બનાવવા માટે એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે
ખેડૂતો માટે ખુશીના સમાચાર ખેડૂતોને ચોમાસામાં પડી રહેલી તકલીફને ધ્યાનમાં રાખી અને સરકારે ગોડાઉન બનાવવા માટે એક લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે જનક ફોર્મ અત્યારે આઇ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવા શરૂ છે ફોર્મ ભરતા પહેલા નિયમો જાણી લો ગોડાઉન સહાય માટે વીડિયો જોવા અહી ક્લિક કરો 1 આધારકાર્ડ 2 દિવ્યાંગ અંગે નું પ્રમાણપત્રની…
પીએમ આવાસ યોજના ગ્રામીણ માં હવે 1,20,000 ના બદલે મળશે 1,70,000 | 50 હજારનો વધારો સરકારનો મોટો નિર્ણય
ગ્રામીણ આવાસ યોજનામાં હવે 1,20,000 ને બદલે 1,70,000 મળશે ગુજરાત સરકારનો ખૂબ મોટો નિર્ણય ગરમીમાં રહેતા નાના લોકો માટે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના નિર્ણય, રૂ.50 હજારની વધારાની અપાશે સહાય કુલ 1.70 લાખ કરીજેમાં આવાસના નિર્માણ માટે હવે 50 હજારની વધારાની સાથે 1.70 લાખ સહાય ચૂકવવા માં આવશે .. જેનાથી ગ્રામીણ વિસ્તારમાં રહેતા જે નાના લોકો…
ભાયું ભાગ ની જમીનમાં ભાયો ભાગ ના આપે તો શું કરવું ? આ રીતે કરો અરજી
ભાઈઓ ભાગની હકની જમીન ના આપે તો શું કરવું ? તો સૌ પ્રથમ તમારા હકની જમીન મેળવવા માટે તમારે સિવિલ કોર્ટ માં અરજી દાખલ કરવાની હોઈ છે… અને કોર્ટ માં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે એની પૂરેપૂરી તૈયારી કરી લેવી જરૂરી છે * તૈયારી કરવા માટે સૌપ્રથમ તમારે (પાર્ટીશન) દ્વારા તમારી તમામ માહિતી એકઠી કરી…
1જુલાઇ થી ટ્રેનમાં મુસાફરી મોંઘી: PAN મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી, કોમર્શિયલ સિલિન્ડર 58.50 રૂપિયા સસ્તો; સોના માં ફરી 1700+ભાવ વધારો 6મોટા ફેરફારો
(૧) હવે રેલ મુસાફરી બનશે મોંઘી: AC માં 1000 કિમીની મુસાફરી માટે તમારે ₹20 વધુ ચૂકવવા પડશેમતલબ કે જો તમારે ૫૦૦ કિમીની મુસાફરી કરવી છે, તો તમારે નોન-એસીમાં ૫ રૂપિયા થી વધુ અને Ac માં ૧૦ રૂપિયાથી વધુ ચૂકવવા પડી શકે છે. તેજ પ્રમાણે જો , ૧૦૦૦ કિમીની મુસાફરી કરવી હોઈ તો , તમારે એસીમાં…