HDFC નો આ મિડકેપ ફંડ મચાવી રહ્યો છે ધૂમ! 3 વર્ષમાં આપ્યું 21% થી વધુ વળતર, જાણો વિગત.
HDFC નો આ ફંડ એક મલ્ટી કેપ ફંડ છે, લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપ મલ્ટી કેપ માં રોકાણ કરે છે, મલ્ટી કે ખોવાના કારણે આમાં રેસ્ટ નું પ્રમાણ ઓછું થઈ જાય છે અને લાંબા ગાળે એક સારું રિટર્ન તમે મેળવી શકો છો આ ફંડ તેના પોર્ટફોલિયોના ઓછામાં ઓછા 25% લાર્જ-કેપ શેરોમાં, 25% મિડ-કેપ શેરોમાં અને 25% … Read more