ફાયદા પર ફોકસ: “પોસ્ટ ઓફિસ PLI: પ્રીમિયમ ઓછું અને વળતર વધારે! લોનની સુવિધા સાથે ₹50 લાખ સુધીનું રિસ્ક કવર”

શેર કરો

૧) PLI પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ શું છે?

(૨) કયા કયા પ્લાન ઉપલબ્ધ છે?

(૩) કયા પ્લાન સૌથી વધુ વળતર આપે છે?

(૪) નોમિની અને સરેન્ડર વેલ્યુ વિશે સંપૂર્ણ માહિતી!

PLI ની મુખ્ય વિશેષતાઓ શું છે ?

1. સરકારી ગેરંટી – 100% સલામત યોજના

2. ઓછું પ્રીમિયમ, ઉચ્ચ બોનસ, ઉચ્ચ વળતરનો લાભ

3. પાસબુક સુવિધા – વ્યવહારોમાં સંપૂર્ણ પારદર્શિતા

4. કર લાભ – કર બચતનો લાભ

કોણ PLI પોલિસી કોણ કોણ લઈ શકે છે?

* કેન્દ્ર/રાજ્ય સરકારી કર્મચારીઓ

* અર્ધ-સરકારી, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ

* બેંક, સંરક્ષણ, અર્ધલશ્કરી, ડૉક્ટરો, એન્જિનિયરો

* શાળાઓ, યુનિવર્સિટીઓ, સંસ્થાઓના કર્મચારીઓ જેમનું પીએફ કાપવામાં આવે છે.

* જો તમે સ્નાતક છો અથવા ITI કર્યું છે, તો પણ તમે આ યોજનામાં રોકાણ કરી શકો છો.

પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ કુલ કેટલી પોલિસી છે.

(૧)Whole Life Assurance (Suraksha)

(૨) Convertible Whole Life Assurance (Suvidha)(૩)Endowment Assurance (Santosh)

(૪) Joint Life Assurance (Yugal Suraksha)

(૫) Anticipated Endowment Assurance (Sumangal)

(૬) Children Policy (Bal Jeevan Bima)

EA SANTOSH) ને શ્રેષ્ઠ વળતર મળશે)

* વય મર્યાદા: 19 વર્ષથી 55 વર્ષ

* ન્યૂનતમ: ₹20,000* મહત્તમ: ₹50 લાખ

* બોનસ: ₹1000 દીઠ ₹52

તમે દર મહિને ૩૦૦૦ રૂપિયાનું રોકાણ કરીને ૪૩ લાખ કેવી રીતે કમાઈ શકો છો કેવીરીતે ?

* ધારો કે તમે ૧૯ વર્ષના છો અને તમે ૧૫ લાખ રૂપિયાની વીમા પૉલિસી લીધી છે.

પોલિસી ખરીદતી વખતે તમારે વર્ષ નક્કી કરવું પડશે કે તમારે કેટલા વર્ષ પછી પૈસા જોઇએ છે ?વિકલ્પો: ૩૫ વર્ષ, ૪૦ વર્ષ, ૪૫ વર્ષ, ૫૦ વર્ષ, ૫૫ વર્ષ

જો પોલિસી લીધા પછી વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો તેના વારસદારોને પૈસા મળશે, પછી ભલે તે પોલિસી લીધા પછી તરત જ હોય કે ગમે ત્યારે.

  • ચાલો જાણીએ કે કેટલા પૈસા મળે છે.
  • ઉદાહરણ:પોલિસી લેનાર વ્યક્તિ 5 વર્ષ પછી મૃત્યુ પામે છે વીમા રકમ = ₹15,00,000 લાખ બોનસ – 5 વર્ષ માટે પ્રતિ વર્ષ ₹5200 *5 = ₹26000+1500000 કુલ ચુકવણી = ₹1526000
  • લોન સુવિધા – પોલિસી શરૂ થયાના 3 વર્ષ પછી* 3 વર્ષ પછી તમારે આગળ નાં વધવું હોઈ તો સ્કીમ બંધ પણ કરાવી શકો ટેકસ બેનિફિટ પણ મળશે

Ruler Postal Life insurance વીમા રકમ: 10 લાખ તમારી ઉંમર 19 વર્ષ છે વિકલ્પો: 35 વર્ષ, 40 વર્ષ, 45 વર્ષ, 50 વર્ષ, 55 વર્ષ, 58 વર્ષ, 60 વર્ષ


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment