બેસ્ટ sbi મ્યુચ્યુઅલ ફંડ લમસમ પ્લાન 2025 ફક્ત 50000 રૂપિયાનું રોકાણ આને 47 લાખનું રિટર્ન

શેર કરો

બેસ્ટ sbi લમસમ પ્લાન 2025 નમસ્કાર મિત્રો આજે આપણે એવા એસબીઆઇના મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાની છે જેમાં તમે અત્યારે 50 હજાર રૂપિયા ફક્ત રોકી દો તો આવનારા સમયની અંદર( hypotentical) 47 લાખ જેટલું રિટર્ન મળી શકે

આ કોઈ સ્વપ્નુ નથી પરંતુ સિસ્ટમેટિક પ્લાન ઇનવેસ્ટમેન્ટ થી એક મજબૂત ભવિષ્યની શરૂઆત કરી શકો છો પૈસાનું રિટર્ન તમને ત્યારે જ મળે જ્યારે તમે એને સહી જગ્યાએ રોકાણ કરો સાથે સાચી જાણકારી અને સાચી જગ્યાએ રોકાણથી નાના પૈસા પણ મોટા બની શકે

અને યાદ રાખો SBI કોઈ નાની મોટી કંપની નથી ભારતની સૌથી ભરોસે મંદ કંપની છે જેના ઉપર કરોડો લોકો વિશ્વાસ કરે છે પૈસા કમાવા માટે મહેનત કરવી પડે પરંતુ તેને બમણા કરવા માટે સહી જગ્યાએ રોકાણ કરવું પડે..

પૈસાનું રોકાણ કરતા પહેલા અમુક બાબતોનો ખાસ ધ્યાન રાખવું

  • આ ફંડ શું છે?
  • તેમાં કેટલા લોકોએ રોકાણ કર્યું છે?
  • ભૂતકાળના વળતર કેવા રહ્યા છે?
  • લઘુત્તમ અને મહત્તમ વય મર્યાદા કેટલી છે?
  • તેના પર કેટલો ટેક્સ લાગશે?
  • જરૂર પડે તો પૈસા સરળતાથી ઉપાડી શકાય છે કે નહીં?

તો આજે આપણે જે sbi ના મ્યુચ્યુઅલ ફંડની વાત કરવા જઈ રહ્યા છે SBI MAGNUM MID CAP-GROWTH (SBI મેગ્નમ મિડ કેપ-ગ્રોથ)

આ ફંડ નું AUM (asset under management) 22011 કરોડ છે મતલબ કે આટલી રકમ લોકોએ આ ફંડમાં નિવેષ કરી રાખી છે આનાથી સ્પષ્ટ ખબર પડે કે રોકાણકારોનો ભરોસો આ ફંડ ઉપર કેટલો હશે

આ ફંડ જાન્યુઆરી 2013 માં લોન્ચ થયો હતો 13 સપ્ટેમ્બર 2025 સુધીમાં આ ફંડની NAV (Net asset value) 257.22 છે

એનો મતલબ એ થયો કે તમે આજે તમે રોકાણ કરો તો એક યુનિટ ની કિંમત 257.22 થાય ત્યારબાદ જેમ જેમ પર્ફોર્મન્સ સારું થતું જશે એ પ્રમાણે યુનિટ ની કિંમત વધતી જશે

છેલ્લા પાંચ વર્ષમાં રિટર્નની

વર્ષ અને રિટર્ન
છેલ્લા ત્રણ વર્ષમાં 14.75 % વાર્ષીક
છેલ્લા પાંચ વર્ષમાં 26.36 %

SBI MAGNUM MID CAP-GROWTH

એક ઉદાહરણ પ્રમાણે જોઈએ 2015માં તમે એક લાખ રૂપિયા આમાં રોકાણ કર્યા હતા તો આજે સપ્ટેમ્બર 2025 તે એક લાખ રૂપિયા ના 25% રિટર્ન મળ્યું હોત તો નવ લાખ 31000 થઈ ગયા હોત મતલબ દસ વર્ષમાં દસ ગણા પૈસા બની જાત આછે મ્યુચ્યુઅલ ફંડ નો પાવર આ ફંડ એ એવરેજ અત્યાર સુધી 20.11% રિટર્ન આપ્યું છે લાંબા સમય સુધી એમાં રોકાણ કરી શકો

આમાં રોકાણ કેવી રીતે કરવું ?

SIP 500 થી શરૂવાત
Lumpsum minimum 5000 થી
મહત્તમ કોઈ મર્યાદા નથી
ઉમર મર્યાદા નથી

ચાર્જ શું શું લાગે ?

ખર્ચ ગુણોત્તરની વાત કરીએ તો (expense ratio ) 0.85 % ચાર્જ લાગે છે મતલબ તમારી આવકનો માઇનોર હિસ્સો આપવો પડે આ ખર્ચ આપણા પોર્ટફોલિયો સંભાળવા મેનેજ કરવા માટે આપવો પડે છે પરંતુ તમે એક વર્ષની અંદર જ પૈસા ઉપાડી લીધા હશે તો તમારે 1% પ્રતિ ચાર્જ આપવો પડશે

એક ઉદાહરણ તરીકે સમજીએ માની લો તમે એક લાખ રૂપિયા નું રોકાણ કર્યું પરંતુ એક વર્ષ દિવસની અંદર જ તમે પૈસા પાછા ઉપાડી લીધા તો તમારે ₹1,000 આપવા પડશે ચાર્જ

50000 રૂપિયા ના રોકાણમાં 48 લાખ રૂપિયા ક્યારે બનશે ?

અહી આપડે અંદાજિત 20% વાર્ષીક રિટર્ન પ્રમાણે કેલ્ક્યુલેશન

AmountYearsIntrest ReturnTotal રકમ
50,00010Yr2,59,5863,09,586
50,00015Yr7,20,3517,70,351
50,00020Yr18,66,88019,16,880
50,00025Yr47,19,81147,69,811

Past performance does not guarantee future returns.

disclaimer – અહીં આપેલી માહિતી ફક્ત તમારું નોલેજ વધારવા માટે જ છે આમાં કોઈ પણ પ્રકારના રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી જે પણ રોકાણ કરવું હોય તો તમારા એક્સપર્ટ ને પૂછીને તમે રોકાણ કરી શકો છો અહીં આપેલી માહિતીનો હેતુ કોઈપણ પ્રકારની રોકાણ, નાણાકીય કે કાનૂની સલાહ આપવાનો નથી.


શેર કરો

Leave a Comment