SIR ફોર્મ કેવીરીતે ભરવુ , મતદાર સુધારણા ફોર્મ તમામ માહિતી

શેર કરો

ગુજરાત સહિત ભારતના 12 રાજ્યમાં SIR ની કામગીરી ચાલુ થઈ ગઈ છે, અને કુલ 51 કરોડ જેટલા વોટર આઇડી કવર કરવામાં આવશે જેમાં 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોના નવા વોટર આઇડી મતદારયાદીમાં નામ ઉમેરવામાં આવશે, જે લોકો મૃત્યુ પામ્યા છે તો તેના નામ હટાવવામાં આવશે વોટરો ના નામ હટાવવામાં આવશે

ક્યારેક લોકો ઘણા બધા સવાલો પૂછી રહ્યા છે તે તમામ સવારના જવાબ અહીં તમને મળશે જેમકે

  • SIR નું ફોર્મ કેવીરીતે ભરવુ ?

તમામ સવાલોના જવાબ તમને અહીંયા વિગતવાર મળશે જ્યારે BLO તમારા ઘરે આવે ત્યારે સૌ પ્રથમ તમારે શું કરવાનું રહેશે કેવી રીતના ફોર્મ ભરવાનું રહેશે એની સચોટ માહિતી જાણો સૌપ્રથમ આ પ્રમાણે એક ફોર્મ આપશે , તેમાં ખૂટતી માહિતી તમારે ભરવાની રહેશે

વાત કરીએ પહેલા સ્ટેપની જેમાં કુલ પાંચ ખાના છે

  • પહેલા ખાના માં Epic નંબર (ચૂંટણીકાર્ડ નંબર) અને એડ્રેસ છાપેલો જ હશે
  • ત્યાર બાદ બીજા ખાના માં જે તે મતદારના મત વિસ્તારની વિગતો હશે
  • ત્રીજા ખાનામાં QR Code ane
  • ચોથા ખાનામાં મતદારોનો જૂનો ફોટો હશે
  • પાંચમા ખાનામાં તમારો નવો ફોટો આપવાનો રહેશે ચોટાડવાનો રહેશે ( પાસપોર્ટ ફોટો તૈયાર રાખવો)

હવે નીચે આવશે બીજો ભાગ જેમાં અમુક વિગત ભરવાની હશે અને અમુક ફરજિયાત નહિ હોય

  • પહેલા ખાનામાં તમારી પૂરી જન્મ તારીખ લખવી
  • બીજા ખાનામાં આધાર કાર્ડ નંબર ન લખો તો ચાલે
  • ત્રીજા ખાનામાં તમારો ચાલુ મોબાઈલ નંબર લખો
  • ચોથા ખાનામાં તમારા પિતાનું નામ લખવું
  • પાંચમા ખાનામાં તમારા માતા-પિતાનો ચૂંટણી કાર્ડ નંબર હોય તો લખો
  • છઠ્ઠા ખાનામાં તમારી માતાનું નામ લખવું
  • સાતમા ખાનામાં માતાનું ચૂંટણી કાર્ડ નંબર હોય તો લખો
  • આઠમા ખાનામાં તમારી પત્નીનું નામ લખો (લાગુ પડતું )
  • નવમા ખાનામાં તમારી પત્નીનો ચૂંટણી કાર્ડ નંબર લખો

હવે પછી નો ત્રીજો સ્ટેપ ખૂબ મહત્ત્વનો છે તેને પહેલા સમજો અને પછી જ આગળ વધો એક કોષ્ટક દ્વારા સમજીએ

ઉપર દર્શાવેલ પહેલું કોષ્ટક જુઓ છેલ્લા SIR ની મતદારની વિગતો મતલબ 2002 ની મતદાર યાદી મા તમારું નામ હોઈ તો તે પ્રમાણે પહેલા કોષ્ટક માં વિગત ભરવાની છે, તેણે બીજા કોષ્ટકની વિગત ભરવાની નથી.

જે સંબંધીનું નામ છેલ્લા SIR માં અગાઉના કોલમ માં આપવામાં આવ્યું છે તેની સાસુ વિગતો બીજુ કોલમ.

પરંતુ 2002 ની યાદી માં તમારૂ નામ ના હોઈ તો બીજા કોષ્ટક મતલબ જમણી બાજુ તમારા માતા પિતા અથવા દાદા દાદી ની વિગત દર્શાવવાની રહેશે, તમારી વિગત તે કોલમમાં નહિ આવે

બીજું કે જે વ્યક્તિની વિગત 2025 ની મતદારયાદીમાં છે પરંતુ 2002 ની મતદાર યાદીમાં ન હતું તેવા વ્યક્તિઓએ પણ જમણી બાજુનું કોષ્ટક ભરવાનું છે

મતદાર યાદી સુધારા ડેમો ફોર્મ PDF

વિગત કોની ભરવાની તો ફોર્મમાં જેનો ફોટો હોઈ તેની ભરવાની જેમ કે તમારા માતા,પિતા, દાદા,દાદી વગેરે જે સીધી લીટી ના વારસદાર હોઈ તેની વિગત ભરવી

મતદાર યાદી 2002

જો 2002 ની મતદાર યાદી મા તમારું નામ ના હોઈ તો ફોર્મમાં જમણી બાજુ ઉપર દર્શાવ્યા પ્રમાણે માહિતી ભરવી.

SIR માટે જરૂરી ડોક્યુમેન્ટ નામ કમી, નામ ઉમેરવું, સુધારો ફોર્મ માટે અહી ક્લીક કરો


શેર કરો

Leave a Comment