જમીન માપણીની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી | જમીન માપણી માટે ખર્ચ | જમીન માપણી કેટલા પ્રકારની હોય છે
મિત્રો જો તમે જમીન માપણી કરવા ઇચ્છતા હોય તો એના માટે ઓનલાઇન અરજી કરતા પહેલા એના અમુક નિયમો જાણી લેવા જરૂરી છે આ લેખના માધ્યમથી ઓનલાઈન અરજી ક્યાં કરવી અને નિયમો શું છે જમીન માપણી ના પ્રકારો કેટલા છે એની ફી કેટલી છે તમામ માહિતી જાણીશું. હદ માપણી જેમાં મૂળ સર્વે નંબર આખાની માપણી કરવાની … Read more