શું દીકરીના સંતાનોને તેના નાના નાની ની જમીનમાં હક મળે કે નહીં બોમ્બે હાઈકોર્ટે નો ઐતિહાસિક ચુકાદો
આ એક સામાન્ય પ્રશ્ન બધા હશે કે શું દીકરીના સંતાનોને તેના નાના નાની ની જમીનમાં હક મળે કે નહીં તો તેના માટે હમણાં જ 30 9 2025 ના રોજ બોમ્બે હાઈકોર્ટ એક મહત્વનો ચુકાદો આપ્યો છે , કેસ નંબર 119 Of 2025 નામદેવ નામના વ્યક્તિને ચાર પુત્રીઓ અને ચાર પુત્રો છે. પરંતુ જ્યારે દીકરીના લગ્ન … Read more