તમારી ભાયો ભાગની જમીનમાં તમને ભાગ ન આપે તો આ રીતે કરો અરજી

તમારા બાપ દાદાની જમીનમાં તમારા ભાઈઓ તમને જમીનમાં ભાગ ન આપતા હોય એના માટે શું પ્રોસેસ કરવી એના વિશે વિગતવાર વાત કરીશું કોઈપણ વ્યક્તિએ તમારી જમીન પર દબાણ કર્યું હોય તો આ રીતે અરજી કરો જો તમારી બાપદાદાની જમીનમાં તમારા ભાઈઓ ભાગ ન આપે તો તમે એના સામે લેન્ડ ગ્રેબિંગ નો કેસ કરી શકો છો … Read more

સપ્ટેમ્બર 2025 થી પોસ્ટ ઓફિસ ના નવા વ્યાજ જાણો તમામ સ્કીમના વ્યાજદર જાણો

આપણે બધા જાણીએ છીએ કે પોસ્ટ ઓફિસમાં દર ત્રણ મહિને વ્યાજ દર બદલાતા જતા હોય છે આજે આપણે સપ્ટેમ્બર 2025 પછી નવા વ્યાજદર તમામ સ્કીમોના કેટલા વ્યાજ દર છે એના વિશે વાત કરીશું પોસ્ટ ઓફિસની મુખ્ય સ્કીમોના વ્યાજ દર જાણીશું સૌ પ્રથમ જાણીએ પોસ્ટ ઓફિસ સેવિગ બેંક સ્કીમના વ્યાજદરો. SCSS (સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ) આ … Read more

દિવાળીના તહેવારો માં મળશે ડબલ અનાજ ખાંડ,તેલ, ચણા, તુવેરદાળ મળશે,

ઓક્ટોબર મહિનાનું મફત અનાજમાં આ વખતે વધારો થવાનો છે દિવાળીના તહેવારોને લીધે તમને ઘણી બધી એક્સ્ટ્રા વસ્તુ મળી શકે છે જેમકે તેલ ખાંડ તુવેર દાળ ચણા ઘઉ ચોખા વગેરે આપણે જાણીશું કે કોને કેટલું અનાજ મળવા પાત્ર રહેશે BPL અને APL રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં મળવા પાત્ર જથ્થો વસ્તુ કેટેગરી જથ્થો ભાવ ઘઉ APL/ BPL 2 … Read more

હવે તમારી ગ્રામ પંચાયતમાં 22 પ્રકારના કામ કરી શકશો ઘરે બેઠા જુઓ યાદી

આ 22 પ્રકારના કામો માટે હવે તમારે ક્યાંક બહાર મામલતદાર કચેરી અથવા તો તાલુકા પંચાયત જવાની જરૂરિયાત નથી ફક્ત તમારા ગામની અંદર ગ્રામ પંચાયતમાં જ તમે કરાવી શકશો.. Bharat Ahirનમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના  રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ … Read more

પોસ્ટ ઓફિસમાં સૌથી વધારે વ્યાજદર આપનારી સ્કીમ NSC સ્કીમ વિશે જાણો પૂરી માહિતી

તમે જો તમારા પૈસા ને સારી સારી જગ્યાએ રોકાણ કરવા માગતા સેફ રાખવા માગતા હોય તો એક જ ઓપ્શન છે એટલે કે પોસ્ટ ઓફિસ આજે આપડે પોસ્ટ ઓફિસ ની એક એવી સ્કીમ વિશે વાત કરીશું જેમાં તમને સુરક્ષા ની સાથે વ્યાજદર પણ વધારે મળશે પોસ્ટ ઓફિસની એવી યોજના જેનું નામ છે NSC (નેશનલ સેવિંગ સર્ટિફિકેટ) … Read more

બેસ્ટ sbi મ્યુચ્યુઅલ ફંડ લમસમ પ્લાન 2025 ફક્ત 50000 રૂપિયાનું રોકાણ આને 47 લાખનું રિટર્ન

બેસ્ટ sbi લમસમ પ્લાન 2025 નમસ્કાર મિત્રો આજે આપણે એવા એસબીઆઇના મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાની છે જેમાં તમે અત્યારે 50 હજાર રૂપિયા ફક્ત રોકી દો તો આવનારા સમયની અંદર( hypotentical) 47 લાખ જેટલું રિટર્ન મળી શકે આ કોઈ સ્વપ્નુ નથી પરંતુ સિસ્ટમેટિક પ્લાન ઇનવેસ્ટમેન્ટ થી એક મજબૂત ભવિષ્યની શરૂઆત કરી શકો છો પૈસાનું રિટર્ન … Read more

સાત બાર આઠ અ માં માતાનું નામ ના હોય તો તેના બાળકો મામા પાસે હક માંગી શકે ?

નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે કે માતાનું નામ મોસાળ પક્ષ માં સાત બાર આઠ માં નામ ના હોય તો તેના બાળકો મામા પાસેથી હક માગી શકે કે કેમ ? આગળ વધતા પહેલા આપને જણાવી દઈએ બહેને ભાઇ પાસે થી ભાગ માંગવો જોઇએ નહિ કારણ કે કારણ કે બહેન અને ભાઈ ના સબંધો પરંપરા … Read more

હેક્ટર..આરે ..અને.. ચોરસ મીટરને વીઘા માં કેવી રીતે ફેરવવું જમીનના ક્ષેત્રફળને વીઘામાં ફેરવતા શીખો

નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું જમીનના ક્ષેત્રફળને વીઘામાં કેવી રીતના ફેરવવું મતલબ કે હેક્ટર આરે અને ચોરસ મીટર ને ગુઠા કેવી રીતે કાઢવા અને ત્યારબાદ ગુંઠા ને વિઘામાં કેવી રીતે કન્વર્ટ કરવા તો તેના માટે એક ઉદાહરણ લઈએ ઉદાહરણથી સમજશું હેક્ટર આરે અને ચોરસ મીટર થકી જ જમીનના ક્ષેત્રફળ ની ગણતરી થઈ શકે … Read more

વીમા પોલિસી હવે ઝીરો ટકા GST સાથે લઈ શકશો પરંતુ 22 સપ્ટેમ્બર પહેલા રીન્યુ થશે તો લાભ મળશે ?

22 સપ્ટેમ્બર 2025 ના રોજ દરેક વસ્તુમાં જીએસટી ઘટવાની છે પરંતુ આજે આપણે વાત કરવાની છે ઇન્સ્યોરન્સ પોલિસી વિશે પોલીસીમાં અત્યાર સુધી 18% જીએસટી વસૂલવામાં આવતી હતી પરંતુ તે હવે 0% કરી દીધી છે તો સ્વાભાવિક છે કે હવે ઇન્સ્યોરન્સ પોલિસી દરેક કંપનીની સસ્તી મળી જશે તમને પરંતુ સવાલ એ છે કે જે લોકોની પોલિસી … Read more

ગાય નિભાવ સહાય યોજના દર વર્ષે મળશે 10900 ગુજરાતના દરેક ખેડૂતોને મળશે લાભ

ગાય નિભાવ સહાય યોજના ના ઓનલાઈન ફોર્મ ભરાવા શરૂ થઈ ગયા છે દર વર્ષે ફોર્મ ભરાતા હોય છે ઘરે બેઠા તમારા મોબાઇલથી તમે ભરી શકશો તો આ લેખના માધ્યમથી યોજનાનો લાભ કોણ કોણ લઈ શકશે? આ યોજના નો લાભ ગુજરાતના તમામ ખેડૂતો લઈ શકશે SC, ST, OBC અથવા જનરલ કેટેગરીના ખેડૂતો પણ લાભ લઇ શકશો … Read more