ઓગષ્ટ મહિનાનું મફત અનાજ ની તારીખ જાહેર | તહેવારો નાં લીધે તેલ, ચણા, તુવેરદાળ,ખાંડ પણ મળશે.
મફત અનાજ કાર્ડ ધારકો માટે ખુશી ના સમાચાર આવ્યા સરકારે લીધો મોટો નિર્ણય ઓગષ્ટ મહિનામાં તહેવારો ને ધ્યાન રાખી સરકારે આ વખતે અનાજ ,ફ્રી રાશન માં વધારો કર્યો છે, જેમાં તેલ 1લીટર, ચણા એક કિલો, તુવેરદાળ નો સમાવેશ થાય છે ઘઉં અને ચોખા દર વખતે મળતા હશે તેજ મળશે. તો ચાલો જાણીયે કોને કેટલું અનાજ … Read more