HDFC નો આ મિડકેપ ફંડ જેણે ત્રણ વર્ષમાં 21% રીટર્ન આપ્યું HDFC best Mutual Fund 2026

શેર કરો

HDFC નો આ ફંડ એક મલ્ટી કેપ ફંડ છે, લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપ મલ્ટી કેપ માં રોકાણ કરે છે, મલ્ટી કે ખોવાના કારણે આમાં રેસ્ટ નું પ્રમાણ ઓછું થઈ જાય છે અને લાંબા ગાળે એક સારું રિટર્ન તમે મેળવી શકો છો

આ ફંડ તેના પોર્ટફોલિયોના ઓછામાં ઓછા 25% લાર્જ-કેપ શેરોમાં, 25% મિડ-કેપ શેરોમાં અને 25% સ્મોલ-કેપ શેરોમાં ફરજિયાત રોકાણ કરે છે. આ જોખમ અને વળતર વચ્ચે સંતુલન જાળવી રાખે છે

મિત્રો જો સમયની સાથે ચાલવું હશે તો પૈસા નું રોકાણ પણ સારી જગ્યા એ કરવું પડશે આજે મોંઘવારી ના સમય માં તમે પૈસા ને FD કરો વાર્ષીક 6/7 % વ્યાજદર મળે છે તેની સામે મોંઘવારી 10% વધે છે મતલબ ફિક્સ ડિપોઝિટ કરવાની પૈસા ની કિંમત ઓછી થાઈ છે.

પરંતુ તે જ પૈસા ને FD કરતા મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ કરો મોંઘવારી થી અનેક ગણું રિટર્ન મળી શકે છે જેની પૂરી માહિતી આગળ ગણતરી સાથે જોઈશું

આજ તમને HDFC ના એક લમસમ પ્લાન વિશે જણાવીશું કે આજ તેમાં 50000 રોકાણ કરી અને આવનારા સમયમાં અનેક ગણા પૈસા બની શકે છે.

HDFC કોઈ નાની કંપની નથી ભારતની બીજા નંબર ની મ્યુચ્યુઅલ ફંડ હેન્ડલ કરનારી કંપની છે HDFC ના અલગ અલગ ફંડ માં લોકોએ નવ લાખ કરોડ કરતાં વધારે પૈસા રોક્યા છે, પહેલા નંબરે SBI આવે છે

આજ આપડે જે ફંડ વિશે વાત કરવાની છે તે | HDFC MULTICAP FUND DIRECT GROWTH છે.

  • આ એક મલ્ટિકેપ કેટેગરી ફંડ છે સ્મોલકેપ, લાર્જકેપ, મિડકેપ, ઓછું જોખમ રહે છે
  • HDFC એ આ ફંડ 2021 માં શરૂ કર્યો હતો
  • લોકોએ ફોર સ્ટાર રેટિંગ આપ્યું છે.
  • ફંડ NAV ફક્ત – ₹20. થોડા વર્ષો પહેલા જ લોન્ચ કરવામાં આવ્યું હતું એટલે
  • ફંડ સાઈઝ (AUM) – ₹19910 કરોડ છે.
  • કોઈ લોક-ઈન પીરિયડ નથી કટોકટીની સ્થિતિમાં તમે ગમે ત્યારે આખી રકમ ઉપાડી શકો છો.
  • એક વર્ષ પહેલાં ઉપાડ પર 1% એક્ઝિટ લોડ ચાર્જ લાગશે.
  • એક વર્ષ પછી ઉપાડો તો કોઈ ચાર્જ નહિ
  • તેનો ખર્ચ ગુણોત્તર 0.77% છે.
  • લાંબા ગાળાનો રોકાણ માં વાર્ષીક 1.25 લાખ થી વધુ વળતર પર LTCG ટેક્સ 12.5% લાગશે જે બધા ફંડ માં હોઈ છે

આ ફંડ નાની મોટી 162 કંપનીઓમાં રોકાણ કરે છે જેમાં ટોપ ટેન કંપનીની નીચે મુજબ છે

  • HDFC બેંક લિ.
  • ICICI બેંક લિ.
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.
  • એક્સિસ બેંક લિ.
  • બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિ.
  • ભારતી એરટેલ લિ.
  • ઇન્ફોસિસ લિ.
  • મહિન્દ્રા અને મહિન્દ્રા લિ.
  • કોટક મહિન્દ્રા બેંક લિ.
  • ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની
  • HCL ટેકનોલોજી
  • બજાજ ફાઇનાન્સ લિમિટેડ
  • અંબુજા સિમેન્ટ
  • શ્રીરામ ફાઇનાન્સ

જેમ જેમ આ કંપનીઓ ગ્રોથ કરતી રહેશે તેમ તેમ તમારા પૈસા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધતા રહેશે.

ભુતકાળ માં કેટલું રિટર્ન આપ્યું ? HDFC MULTICAP FUND DIRECT GROWTH છે

  • છેલ્લા એક વર્ષમાં 2% રીટર્ન
  • છેલ્લા ત્રણ 21.5% રીટર્ન
  • વાર્ષીક રિટર્ન 19% રીટર્ન આપ્યું

એક વાત ખાસ ધ્યાને રાખો મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન ન કોઈ ગેરંટી નથી હોતી ઓછા વત્તા થતો હોય છે.

આમાં તમે બે રીતે રોકાણ કરી શકશો (1) SIP જેમાં તમારે હર મહિને પૈસા કપાવવા પડશે મીનીમમ 100રું મહિના થી શરૂવાત કરી શકો

(2) lampsam investment જેમાં તમારે ફક્ત એક જ વખત રોકાણ કરવાનો હોય છે મિનિમમ ₹100 થી શરૂઆત કરી શકો છો મેક્સિમમ કોઈ લિમિટ નથી

હવે એક ઉદાહરણથી સમજીએ આજે આ ફંડ માં તમે 50,000નું રોકાણ કરો અને ભવિષ્ય માં 19% રિટર્ન આપે તો તમારા 50,000 રૂપિયા કેટલા ગણા થઈ શકે ?

સમયગાળો વર્ષઅંદાજિત વળતર કુલ રકમ
5 વર્ષ માટે₹69,318₹1,19,318
10 વર્ષ માટે₹2,34,734₹2,84,734
15 વર્ષ માટે₹6,29,476₹6,79,476
20 વર્ષ માટે₹15,71,471₹16,21,471
25 વર્ષ માટે₹38,19,404 ₹38,69,404
30 વર્ષ માટે₹91,83,766₹92,33,766

આ એક અંદાજિત વળતર છે તે કોઈ ફિકસ નથી હોતું

આ જ ફંડ માં 1000 મહીને SIP 30 વર્ષ સુધી કરો તો આટલુ રિટર્ન મળી શકે

રોકાણ કરેલી રકમ₹3,00,000
અંદાજિત વળતર ₹50,07,843
કુલ મૂલ્ય₹53,07,843

રોકાણ કયા કરવું ? Grow Ap, zerodha ,Angel, ડિમેટ એકાઉન્ટ ઓપન કરી અને રોકાણ કરી શકો

DISCLAIMER અહી આપેલ માહિતી ફક્ત શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુઓ માટે છે. બતાવેલ રોકાણ ઉદાહરણો ઉદાહરણરૂપ છે અને ગેરંટીકૃત વળતર અથવા નાણાકીય સલાહ નથી. કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા કૃપા કરીને તમારા નાણાકીય સલાહકારની સલાહ લો. આ આર્ટિકલ ઝડપથી ધનવાન બનવાની યોજનાઓ અથવા ખાતરીપૂર્વકના નફાને પ્રોત્સાહન આપતો નથી.હું સેબીનો રજિસ્ટર્ડ સલાહકાર નથી.


શેર કરો

Leave a Comment