કરોડોનું ફંડ બનાવવાની ફોર્મ્યુલા: SBI Magnum Children’s Benefit Fund Investment Plan.

શેર કરો

જો તમે આવનારા 2026 માં પૈસા નું રોકાણ કરવા માંગતા હોઈ યોગ્ય જગ્યાએ સારુ વળતર મળે અને રિસ્ક ઓછું લેવા માંગતા હોઈ તો બિલકુલ સહી જગ્યા પર આવ્યા છો

આજે આપડે sbi ના એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે જેણે છેલ્લા 5 વર્ષ માં 34% રીટર્ન આપ્યું છે ઘણા બધાં લોકો આ પ્લાન વિશે જાણતાં જ નથી અને કે જાણે છે તે આજ નાની બચત કરી 20/25 વર્ષ બાદ એક મોટું ફંડ બનાવી શકે છે

આ ફંડમાં આજ ફક્ત 75000 રોકાણ કરી થોડા વર્ષ ભૂલી જાઓ તો તમને આવનારા વર્ષો માં અનેક ગણું રિટર્ન મળી શકે છે એ એટલા માટે કહી શકીએ કે તેણે છેલ્લાં પાંચ વર્ષ માં 34% રીટર્ન આપ્યું છે.

  • કેટલા રોકાણ કરવાથી કેટલા રૂપિયા મળશે ?
  • શું આ પ્લાન સૌથી બેસ્ટ માની શકાય
  • કેટલી કંપની માં આ ફંડ રોકાણ કરે છે
  • ફંડ સાઈઝ શું છે
  • NAV કેટલી છે
  • કેટલા વર્ષ પૈસા રોકવાના છે
  • કેટલા વર્ષ માં તમને કેટલું રિટર્ન મળશે
  • વચ્ચે પૈસા ઉપાડી શકો કે નહીં
  • તેથી આજ સારી જગ્યાએ પૈસા રોકવાથી તમારી લાઇફ બદલી શકે છે

મિત્રો આપડે બધા જાણીએ છીએ કે SBI તે નંબર 1 મ્યુચ્યુઅલ ફંડ કંપની છે અને તે પણ સરકારી કંપની છે , લોકો વધારે પડતા SBI ઉપર ભરોસો કરે છે અને એમાં જ રોકાણ કરે છે

SBI સૌથી વધારે મ્યુચ્યુઅલ ફંડ હેન્ડલ કરવાવાળી કંપની છે લગભગ 11 લાખ કરોડ જેટલું મ્યુચ્યુઅલ હેન્ડલ કરે છે તેનો મતલબ એ થયો કે લોકોને ભરોસો હજી પણ એસબીઆઈ ઉપર છે અને દિવસે દિવસે રોકાણ વધતું જાય છે.

આ ફંડ એ ભૂતકાળ માં લોકોને જબરજસ્ત રિટર્ન આપ્યું છે

જો તમે પાંચ વર્ષ પહેલાં ₹75,000 નું રોકાણ કર્યું હોત, તો આજે તેનું અંદાજિત મૂલ્ય ₹3 લાખ જેટલું હોત. કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળાનું રોકાણ શ્રેષ્ઠ વિકલ્પ છે,

જેમાં તમને ચક્રવૃદ્ધિ વ્યાજ દર સાથે પૈસા મળે છે પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન કોઈ ફિક્સ નથી હોતું ઓછા વધુ થઈ શકે છે.

HDFC નાં આ ફંડ વિશે પણ જાણો જેણે 5 વર્ષમાં 27% રીટર્ન

ભૂતકાળ માં કેટલું રિટર્ન આપ્યું ?

છેલ્લા 6 મહિના માં 14% રીટર્ન
છેલ્લા એક વર્ષમાં 15% રીટર્ન
છેલ્લા ત્રણ વર્ષમાં 25% રીટર્ન
છેલ્લા પાંચ વર્ષમાં 34% રીટર્ન
અત્યાર સુધી વાર્ષીક 36% રીટર્ન

ફંડ નું નામ શું છે SBI MAGNUM CHILDREN’S BENEFITS FUND INVESTMENT PLAN DIRECT GROWTH

  • આ SBI નો ફંડ છે.
  • SBI એ તેને 2020 માં લોન્ચ કર્યો હતો,
  • 5 વર્ષનો લોક-ઇન સમયગાળો છે મતલબ રોકાણ કર્યા પછી 5 વર્ષ પહેલાં ઉપાડી શક્શો નહિ.
  • પહેલા વર્ષ પહેલાં ઉપાડો તો 3% નો એક્ઝિટ લોડ ચાર્જ
  • બીજા વર્ષ પહેલાં 2% નો એક્ઝિટ લોડ ચાર્જ
  • ત્રીજા વર્ષ પહેલાં 1% નો એક્ઝિટ લોડ ચાર્જ લાગુ થશે.
  • આ ફંડનો ખર્ચ ગુણોત્તર 0.82% છે. જે સારો કહી શકાય

આ ફંડ માં ખાસ શું છે ?

  • તેની વર્તમાન NAV (Net asset value) ₹49 છે આ એક યુનિટની કિંમત છે.
  • ફંડ સાઈઝ AUM (Assets Under Management ) ₹4735 કરોડ છે મતલબ લાખો લોકોએ ટૂંકા ગાળા માં મોટું રોકાણ કર્યું છે
  • આ ફંડ રોકાણકારો માટે સૌથી વધુ લોકપ્રિય છે.
  • લોકોએ આ ફંડને ફાઇસટાર રેન્ક આપ્યો છે

ફંડ હોલ્ડિંગ વિશ્લેષણ

  • ઇક્વિટીમાં હોલ્ડિંગ (રોકાણ) – 81.8%
  • રોકડ હોલ્ડિંગ્સ ૧૭.૯% છે
  • દેવું હોલ્ડિંગ્સ ૦.૨% છે
  • તમે આ ફંડ માં રોકાણ કરો તો આ પ્રમાણે ઇન્વેસ્ટ થશે

વીડિયો મા માહિતી માટે અહી ક્લીક કરો

આ ફંડ દેશની મોટી મોટી 34 કંપનીઓમાં રોકાણ કરે છે

  • 1 હેડસન એગ્રો પ્રોડક્ટ લિમિટેડ
  • 2 મુથૂટ ફાઇનાન્સ લિમિટેડ
  • 3 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)
  • 4 ટ્રાવેન્યુઝ ટેકનોલોજી લિમિટેડ
  • 5 અદાણી પાવર લિમિટેડ
  • 6 રીન્યુ એનર્જી ગ્લોબલ
  • 7 એચડીએફસી બેંક લિમિટેડ
  • 8 એથર એનર્જી લિમિટેડ

આવી મુખ્ય 34 કંપનીઓમાં રોકાણ કરે છે જેમ જેમ કંપનીઓ આગળ વધતી જશે તેમ તેમ તમારા પૈસા ચક્રવર્તી વ્યાસ સાથે વધતા રેહશે.

આ ફંડ માં રોકાણ કેવિરીતે કરવું ? આમાં બે રીતે થી રોકાણ કરો શકો

  • (૧) SIP જેમાં તમારે હર મહિને પૈસા ભરવાના હોઈ છે જેમાં તમે મિનિમમ ₹500 થી શરૂઆત કરી શકો છો
  • (૨) Lumpsum SIP જેમાં ફક્ત તમારે એક જ વખત રોકાણ કરવાનું હોય છે પછી કોઈ રોકાણ કરવાનો નથી હોતું જેમાં તમે મિનિમમ 5000 થી શરૂઆત કરી શકો છો મેક્સિમમ કોઈ લિમિટ નથી

આજ તમે આ ફંડ માં 75000રું નું રોકાણ કરો અને ભવિષ્યમાં તમને ફક્ત 18% આપે તો કેટલું રિટર્ન મળી શકે છે

સમય અવધિઅંદાજિત વળતર કુલ રકમ
5 વર્ષ માટે જમાં 96,582 રું 1,71, 582રું
10 વર્ષ માટે જમાં 3,17,538 રું3,92,538 રું
15 વર્ષ માટે જમાં 8,23,031 રું8,98,031 રું
20 વર્ષ માટે જમાં 19,79,478 રું20,54,478 રું
25 વર્ષ માટે જમાં46,25,147 રું 47,00,147 રું

તો આ પ્રમાણે ફક્ત 75000 નું રોકાણ કરવાથી આટલું રિટર્ન મળી શકે છે આ ફક્ત 18% લેખે આપણે ગણેલું છે પરંતુ અત્યાર સુધી વાર્ષિક 36 ટકા રીટન આપેલું છે તે પ્રમાણે રિટર્ન આપે તો અનેક ગણું વધી શકે.


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment