SBI ના આ ફંડ માં રોકાણ કરવાની ઉત્તમ તક છેલ્લા 5 વર્ષ માં ગ્રાહકો ને આપ્યું 21% રિટર્ન

શેર કરો

SBI એક સરકારી બેંક છે અને તે ભારતની મોટામાં મોટી બેંકો માની એક બેંક છે આજે મોટા ભાગના લોકો એસબીઆઇ બેન્ક ઉપર વધારે ભરોસો કરે છે આજે એક સામાન્ય માણસનું ખાતું પણ sbi માં હોય છે

એટલા માટે જ આજે કોઈ પણ લોકોને એફડી કરાવવી હોય કોઈ યોજનાનો લાભ લેવો હોય તો એસબીઆઇ વધારે પસંદ કરે છે એટલા જ માટે એસબીઆઇ એવા ફંડ વિશે વાત કરીશું આજે આપણે જેને છેલ્લા પાંચ વર્ષમાં 21 ટકા રિટર્ન ગ્રાહકોને આપ્યું છે

SBI LUMPSUM PLAN જેમાં તમારે ફક્ત એક જ વખત રોકાણ કરવાનું હોય છે તેનો લાભ લાંબા સમય સુધી મળે છે

  • SBI LUMPSUM PLAN મા તમારે હર મહિને પૈસા કપાવાની જરૂર નહીં રહે
  • ઓટો ડેબિટ ની ઝંઝટ નહીં રહે
  • એક જ વખત રોકાણ કરો અને લાંબા સમય સુધી ભૂલી જાઓ
  • કારણ કે આમાં તમારા પૈસા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધે છે.

એક ઉદાહરણ થી પ્લાનને સમજીએ

માનીલો આજ તમે 50000 હજાર નું રોકાણ કર્યું તો આવનારા 15/20 વર્ષ માં કેટલા રૂપિયા મળશે ? SBI મા કયો ફંડ તમારા માટે બેસ્ટ રહેશે , શું આ LUMPSUM PLAN FD કરતા વધારે રિટર્ન આપે છે ચાલો આગળ જાણીએ

આજના સમય માં ઘણા લોકોને ખબર નથી હોતી કે પૈસા નું રોકાણ કયા કરવું ક્યાં રોકાણ કરે તો વધારે રિટર્ન મળે અને કયો પ્લાન અમારા માટે વધારે રિટર્ન આપશે ઘણીવાર લોકો જલ્દી પૈસા કમાવા માં ગલત જગ્યા એ પૈસાનું રોકાણ કરે છે અને પછી પૈસા ડૂબી જાય છે માટે આજે SBI નો એવો ફંડ છે જેના વિશે ઉદાહરણ સાથે સમજશું.

SBI LIFE Insurance ફક્ત 556 માં માં 1 કરોડ નો વીમો જાણવા માટે અહીં ક્લીક કરો

શું તમે જાણો છો ? આવનારા સમય માં ભારતના Healthcare sector (આરોગ્ય સંભાળ ક્ષેત્ર) બહુ તેજીથી આગળ વધી રહ્યું છે કારણ કે આજે દેશમાં બીમારી દિવસે દિવસે વધતી રહેલી છે અને તેની દવાઓ પણ શોધાઈ રહી છે, તેથી આપડે Healthcare sector નો ફાયદો પૈસાનું રોકાણ કરી ઉઠાવી શકીએ છે.

અને એટલા જ માટે આજે જે ફંડ વિશે વાત કરવામાં છે તેનું નામ છે SBI HEALTHCARE OPPORTUNITIES FUND જો તમે એવો ફંડ શોધી રહ્યા છો જો હેલ્થ ની વેલ્થ (પૈસા) પણ આપે તો SBI નો આ ફંડ બેસ્ટ માની શકાય જેમાં મંદી અવવવાની સંભાવના ના કે બરાબર છે

તો આવો જાણીએ SBI HEALTHCARE OPPORTUNITIES FUND માં ખાસ શું છે ?

  • વર્તમાન NAV ( Net asset value )₹502
  • ફંડ સાઇઝ (AUM)Assets under management – ₹3933ની કરોડ છે મતલબ લાખો લોકોએ રોકાણ કર્યું છે
  • ફાઇવ સ્ટાર રેટિંગ ફંડ લોકોએ આપ્યું છે
  • EXPENSE RATIO – (ખર્ચ ગુણોત્તર – 0.91%) છે. જેટલું ઓછું હોઈ તેટલું સારું
  • તમે કોઈપણ સમયે કટોકટીમાં પૈસા ઉપાડી શકો છો.
  • રોકાણ કર્યાના 15 દિવસની અંદર પૈસા ઉપાડી લો , તો 0.50% નો એક્ઝિટ લોડ ચાર્જ લાગશે.ત્યાર બાદ કોઈ ચાર્જ નહિ લાગે
  • લાંબા ગાળા માટે રોકાણ કરો તો સારુ રિટર્ન મળી શકે

છેલ્લા 5 વર્ષ માં કેટલું રિટર્ન SBI HEALTHCARE OPPORTUNITIES FUND એ આપેલું છે.

  • છેલ્લા 6 મહિનામાં રિટર્ન 5%
  • છેલ્લા 1 વર્ષ માં રિટર્ન 4%
  • છેલ્લા 3 વર્ષ માં રિટર્ન 25%
  • છેલ્લા 5 વર્ષ માં રિટર્ન 21%
  • સરેરાશ રીટર્ન – 18% (વાર્ષિક)

તમે FD અથવા RD માં ડિપોઝિટ કરો છો ત્યાં, તમને 7 થી 7.5% વળતર મળે છે તેના કરતા અનેક ગણું વધારે મળે છે મ્યુચ્યુઅલ ફંડમાં પંરતુ મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું રિટર્ન મળશે તેની કોઈ ગેરંટી નથી હોતી અહી આપેલ રિટર્ન ભૂતકાળના પરફોર્મન્સ પ્રમાણે અંદાજિત છે તેમાં વધઘટ થઈ શકે છે

SBI HEALTHCARE OPPORTUNITIES FUND કઈ કઈ કંપનીમાં રોકાણ કરે છે આ ફંડ ભારત દેશની ૩૧ ફાર્મા કંપની માં રોકાણ કરે છે

  • (૧) સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
  • (૨) ડિવી’સ લેબોરેટરીઝ લિમિટેડ
  • (૩) મેક્સ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ
  • (૪) સિપ્લા લિમિટેડ
  • (૫) લુપિન લિમિટેડ
  • (૬) ફોર્ટિસ હેલ્થકેર લિમિટેડ
  • (૭) મેનકાઈન્ડ ફાર્મા લિમિટેડ
  • (૮) પોલી લેડીક્યુર લિમિટેડ
  • (૯) વિજય ડાયગ્નોસ્ટિક સેન્ટર લિમિટેડ

આમા તમને રોકાણ કરવા માટે બે વિકલ્પ મળશે

  • (૧) SIP જેમાં તમારે હર મહિને ઓછામાં ઓછાં 500 રું થી રોકાણ કરી શકો હર મહિને ઓટો ડેબિટ કરાવી શકો
  • (૨) LUMPSUM SIP જેમાં ફક્ત એકજ વાર રોકાણ કરવાનું હોઈ મીનીમમ 5000 થી કરી શકો વધારે કોઈ લિમિટ નથી.

ભવિષ્ય માં તમને કેટલું રિટર્ન મળી શકે તેના માટે એક ઉદાહરણ થી સમજીએ

મનિલો LUMPSUM SIP માં તમે આજ 50000 રું નું રોકાણ કર્યું અને ભવિષ્ય માં 18% રીટર્ન મળે તો કેટલા વર્ષ પછી કેટલું રિટર્ન મળે જુઓ કોષ્ટક માં

SBIના આ ફંડમાં વિશે પણ જાણોરોકાણ કરવાની ઉત્તમ તક (SBI LARGECAP DIRECT PLAN GROWTH)

કેટલા વર્ષ અંદાજિત રિટર્નઅંદાજિત કુલ રાશિ
5 વર્ષ 64,388 રું1,14,388 રું
10 વર્ષ2,11,692રું2,61,692રું
15 વર્ષ5,48,687રું5,98,687રું
20 વર્ષ13,19,652રું13,69,652રું
25 વર્ષ30,83,431રું31,33,431રું
27 વર્ષ43,12,990રું43,62,990રું

આ વળતર નિશ્ચિત કે ગેરંટીકૃત નથી અને બદલાઈ શકે છે.

નાના પૈસાને મોટા બનાવવા માટે ધીરજ ની જરૂર પડે છે તમે SIP કરો અથવા LUMPSUM SIP કરો બંને માં તમારી ધીરજ મહત્વની છે.

માહિતી વીડિયો જોવા અહી ક્લીક કરો

Disclaimer અહી આપેલ માહિતી ફકત તમારા નોલેજ પરપજ માટે જ છે આમા કોઈ રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી રોકાણ કરવા માટે તમારા સલાહ કાર પાસેથી માહિતી લઈ તમારા risk પર રોકાણ કરી શકો છો આભાર


શેર કરો

Leave a Comment