સપ્ટેમ્બર 2025 થી પોસ્ટ ઓફિસ ના નવા વ્યાજ જાણો તમામ સ્કીમના વ્યાજદર જાણો

શેર કરો

આપણે બધા જાણીએ છીએ કે પોસ્ટ ઓફિસમાં દર ત્રણ મહિને વ્યાજ દર બદલાતા જતા હોય છે આજે આપણે સપ્ટેમ્બર 2025 પછી નવા વ્યાજદર તમામ સ્કીમોના કેટલા વ્યાજ દર છે એના વિશે વાત કરીશું

પોસ્ટ ઓફિસની મુખ્ય સ્કીમોના વ્યાજ દર જાણીશું

  • FD ફિક્સ ડિપોઝિટ
  • RD રીકરિંગ ડિપોઝિટ
  • MIS મંથલી ઇન્કમ સ્કીમ
  • SCSS સીનીયર સીટીઝન સેવિંગ સ્કીમ
  • ટર્મ ડિપોઝિટ
  • NSC નેશનલ સેવિંગ સર્ટિફિકેટ
  • PPF પબ્લિક પ્રોવિડન્ટ ફંડ
  • સુકન્યા સમૃદ્ધિ યોજના

સૌ પ્રથમ જાણીએ પોસ્ટ ઓફિસ સેવિગ બેંક સ્કીમના વ્યાજદરો.

SCSS (સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ) આ સ્કીમ માં ફક્ત 60 વર્ષથી ઉપરના જે લોકો છે એ જ આમાં રોકાણ કરી શકે છે

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ
વ્યાજદર 8.2%
પાંચ વર્ષની મુદત

સુકન્યા સમૃદ્ધિ યોજના આ આ યોજના ફક્ત દીકરીઓના નામ ઉપર ખાતા ખોલાવી શકાય છે તેની ઉંમર 1 થી 10 વર્ષની વચ્ચે હોય

સુકન્યા સમૃદ્ધિ યોજનાવ્યાજદર 8.2 %21 વર્ષની મુદત સાથે

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) આ સ્કીમ માં કોઈ પણ લોકો રોકાણ કરી શકે છે આ યોજના એવા લોકો માટે ફાયદા મળશે કે જે ઓછા સમય માટે રોકાણ કરવા માંગે છે અને રિસ્ક લેવા નથી માગતા

NSC7.7 વાર્ષિક વ્યાજપાંચ વર્ષની મુદત

કિસાન વિકાસ પત્ર (KVP) આ યોજનામાં પણ દરેક લોકો રોકાણ કરી શકે છે આ યોજના એવા લોકો માટે બેસ્ટ છે જે લાંબા સમયગાળા માટે રોકાણ કરવા માગતા હોય અને તમારા પૈસા ડબલ કરવા માગતા હોય એ પણ રિસ્ક વગર આમાં યોજના તમારા પૈસા 9 વર્ષ 7 મહિના માં ડબલ થાય છે

KVP7.5 વાર્ષિક વ્યાજ9 વર્ષ 7 મહીના માં ડબલ પૈસા

ટાઇમ ડિપોઝિટ સ્કીમ TD આ યોજનામાં કોઈપણ વ્યક્તિ પૈસાનો રોકાણ કરી શકે છે એમાં તમારે પાંચ વર્ષ સુધી પૈસા રોકવા પડે છે.

TD સ્કીમ7.5 વાર્ષિક વ્યાજ5 વર્ષ મુદત

આ પણ વાંચો ફકત 399 દસ લાખનો વીમો પોસ્ટ ઓફિસ માં

મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ (MSSC) આ યોજનામાં ફક્ત ૧૮ વર્ષથી ઉપરની મહિલાઓ જ રોકાણ કરી શકે છે બે લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકે છે

MSSC7.5 %2 વર્ષ ની મુદત

મંથલી ઇન્કમ સ્કીમ (MIS) આ યોજનામાં દરેક લોકો રોકાણ કરી શકે છે એવા લોકો કે જે દર મહિને ઇન્કમ લેવા માંગતા હોય આ યોજનામાં તમને દર મહિને વ્યાજ મળશે પાંચ વર્ષ સુધી તમારા પૈસા રોકવા પડશે પાંચ વર્ષ પછી તમને મૂળ રકમ મળી જશે

MIS7.4%5 વર્ષની મુદત

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ( PPF) આ યોજના એવા લોકો માટે ફાયદા મળશે જે લાંબા સમયગાળા માટે રોકાણ કરવા માગતા હોય સારુ વળતર અને ટેક્સનો લાભ મેળવવા માગતા હોય આ યોજનામાં તમારે 15 વર્ષ પૈસા રોકાણ કરવાના હોય છે

PPF 7.1% વાર્ષીક15 વર્ષની મુદત

રિકરિંગ ડિપોઝિટ સ્કીમ (RD) આ સ્કીમ એવા લોકો માટે છે કે જે થોડા થોડા પૈસા બચત કરી અને પોતાના ભવિષ્યમાં મોટું રોકાણ કરવા માગતા

Rd સ્કીમ6.7 % વ્યાજદર 5 વર્ષ માટે
1 Year TD1TD6.9%1 વર્ષ માટે
2 Year TD2TD7.00%2વર્ષ માટે
3 Year TD3TD7.1%3 વર્ષ માટે
સેવિંગ એકાઉન્ટ 4% વ્યાજગમે ત્યારે ઉપાડી શકો

ડિસ્પ્લેમર :- અહીં આપવામાં આપવામાં આવેલી માહિતી ફક્ત તમારા નોલેજ માટે છે ના કે કોઈ રોકાણ કરવા માટેની સલાહ નથી આપવામાં આવતી રોકાણ કરતા પહેલા તમારા પોસ્ટ ઓફિસ ની મુલાકાત લઇ તમને યોગ્ય લાગે તો તમે રોકાણ કરી શકો


શેર કરો

Leave a Comment