પોસ્ટ ઓફિસની સૌથી લોકપ્રિય યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના જેમાં વ્યાજદર 8.2% લેખે તમને મળશે ટેકસ ફ્રી યોજના
આજે આપડે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે તમામ માહિતી જાણીશું *આ યોજનામાં રોકાણ કેટલું કરી શકાય ? તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઓછામાં ઓછા 250 રૂપિયા વાર્ષિક અને વધારામાં વધારે 1.5 લાખ રૂપિયા વાર્ષિક તમે રોકાણ કરી શકો છો આ પૈસા તમે ગમે ત્યારે વર્ષમાં ગમે ત્યારે ફરી શકો બે મહિને ચાર મહિને 6 મહિના અથવા તો … Read more