પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓના નવા વ્યાજદર: સપ્ટેમ્બર 2026માં કઈ સ્કીમ પર કેટલું વ્યાજ?

શેર કરો

પોસ્ટ ઓફિસ સ્કિમોનાં નવા વ્યાજ દરો ભારત સરકારે નાણાકીય વર્ષ 2026-27 બીજા ક્વાર્ટર (જુલાઈથી સપ્ટેમ્બર 2026 માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરો જાહેર કર્યા છે, જે આગામી ત્રણ મહિના સુધી માન્ય રહેશે

નાણા મંત્રાલયના Department of Economic Affairs દ્વારા 30 જૂન 2026ના રોજ જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ 1 જુલાઈ 2026થી 30 સપ્ટેમ્બર 2026 સુધી તમામ Small Savings Schemesના વ્યાજદર અગાઉના ક્વાર્ટર જેટલા જ રાખવામાં આવ્યા છે. એટલે કે આ ક્વાર્ટરમાં કોઈ નવી વ્યાજદર વધઘટ કરવામાં આવી નથી.

કંઈ કંઈ સ્કીમો નાં વ્યાજદર જાહેર થયા

  • 1.પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF)
  • 2. સુકન્યા સમૃદ્ધિ યોજના
  • 3.સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ
  • 4.નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC),
  • 5.પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (TD)
  • 6.પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ
  • 7.પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS)
  • 8.કિસાન વિકાસ પત્ર (KVP)અમા
  • 9 રિકરિંગ ડિપોઝિટ (Rd)

(૧) પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ): વાર્ષિક વ્યાજ દર 7.1%, જે લાંબા ગાળાની બચત માટે લોકપ્રિય છે.

(૨) સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસવાય): 8.2%નો આકર્ષક વ્યાજ દર, જે દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે છે.

(૩) સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS): 8.2% વ્યાજ દર, જે સિનિયર સિટિઝન્સ માટે સુરક્ષિત રોકાણ વિકલ્પ પૂરો પાડે છે.

(૪) નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC): 7.7% વ્યાજ દર, જે મધ્યમ ગાળાના રોકાણકારો માટે યોગ્ય છે.

(૫) પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (એફડી): 01 થી 05 વર્ષના સમયગાળા માટે વ્યાજ દર 6.9% થી 7.5% સુધીની હોય છે. પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (1 વર્ષ) 6.9%

* પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (2 વર્ષ) 7%

* પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (3 વર્ષ) 7.1%

* પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (5 વર્ષ) 7.5%

(૬) કિસાન વિકાસ પત્ર (KVP): 7.5% વ્યાજ દર, જે 115 મહિના (9 વર્ષ 7 મહિના) માં રોકાણ બમણું કરવાનું વચન આપે છે.

(૭) પોસ્ટ ઓફિસ બચત ખાતું 4%

(૮) પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ યોજના 1 વર્ષ 6.9%

PLI સ્કીમ શું છે જાણો સંપૂર્ણ માહિતી


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment