SBI Small Cap Fund Direct Growth Full Review 2026 | 1000ની SIP રીટર્ન 1 કરોડ

શેર કરો

SBI Small Cap Fund Direct Growth Full Review 2026

SBI નું આ સ્મોલ કેપ ફંડ છે જે નાની કંપનીઓ માં રોકાણ કરે છે અને એટલે જ રિટર્ન પણ વધારે આપે છે તમારે જો ભવિષ્ય માં નાની રકમ રોકી ને અને એક મોટું ફંડ બનાવવું હોઈ તો આ ફંડ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.SBI Small Cap Fund Direct Growth Full Review 2026

આપ આપ સૌ જાણતા હશો કે આજે એસબીઆઇ ફંડ ભારતનું પહેલા નંબરનું ફંડ બની ગયું છે જે અત્યાર સુધીમાં 12 લાખ કરોડ ફંડ સંભાળે છે મતલબ કે SBI ના અલગ અલગ ફંડ માં 12 લાખ કરોડ રૂપિયા આ ફંડમાં લોકોએ રોકેલા છે બીજા નંબર ઉપર HDFC આવે છે.

આજે જે ફંડ વિશે વાત કરવા ના છે તેનું નામ SBI Small Cap Fund Direct Growth

  • 18 નવેમ્બર 2013 ના રોજ SBI એ આ ફંડ લોન્ચ કર્યું
  • તેની NAV (નેટ એસેટ વેલ્યુ) 188રું છે જે એક યુનિટની કિંમત હોઈ છે
  • ફંડ સાઈઝ (AUM) 36,288 કરોડ છે મતલબ લાખો કરોડો લોકો એ આ ફંડ માં પૈસા રોક્યા અને છે.
  • તેનો એક્સપેન્સ રેસીયો (ફંડ મેનેજ કરવા માટેનો ખર્ચ) 0.75 છે
  • બેન્ચ માર્ક BSE 250 SmallCap TRI મતલબ BSE ની 500 કંપની માંથી બેસ્ટ 250 કંપની ઓ સિલેક્ટ કરી રોકાણ કરે છે.
  • ફંડ મેનેજર રામા આય્યર શ્રીનિવાસન (R. Srinivasan)

એક્ઝિટ લોડ (Exit Load) SBI Small Cap Fund (Direct Growth) તમે રોકાણ કર્યાના 1 વર્ષની અંદર તમારા યુનિટ્સ વેચો છો, તો તમારે 1% એક્ઝિટ લોડ ચૂકવવો પડશે. એક વર્ષ પછી વેછો તો કોઈ ચાર્જ નથી…

ટેકસ કેટલો લાગશે ? શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન (STCG)જો તમે રોકાણ કર્યાના 1 વર્ષની અંદર પૈસા પાછા ખેંચો તો તેને શોર્ટ ટર્મ ગણવામાં આવશે. તમારા નફા પર 20% ટેક્સ લાગશે.

તમે 1 વર્ષ પછી પૈસા પાછા ખેંચો તો તેને લોન્ગ ટર્મ ગણવામાં આવશે નાણાકીય વર્ષમાં કુલ ₹1.25 લાખ સુધીનો નફો ટેક્સ-ફ્રી છે. ₹1.25 લાખથી ઉપરના વધારાના નફા પર LTCG 12.5% ટેક્સ લાગશે.

ઉદાહરણ: જો તમને ₹2,00,000 નો નફો થયો હોય, તો ₹1,25,000 બાદ કરતાં બાકીના ₹75,000 પર 12.5% લેખે ટેક્સ લાગશે. 9375 રું ટેકસ ભરવો પડશે

આ SBI Small Cap Fund Direct Growth Full Review 2026 તમે બે રીતે પૈસા રોકી શકો છો (૧) SIP જેમાં તમે હર મહિને ફક્ત 500રું થી શરૂવાત કરી શકો છો

બીજું લમસમ ઇન્વેસ્ટમેન્ટ જેમાં ફક્ત એકજ વાર રોકાણ કરવાનું હોય છે મીનીમમ 5000 થી શરૂઆત કરી શકો મેક્સિમમ કોઈ લિમિટ નથી

રોકાણ કેવિરતે કરવું ? Groww, Zerodha, Anjal જેવી બેસ્ટ એપ્લિકેશન કોઈપણ એક માં ડિમેટ એકાઉન્ટ ઓપન કરી અને ગમે ત્યારે રોકાણ કરી શકશો ફક્ત પાન કાર્ડ ની જરૂર પડે છે.

તમારા પૈસા ક્યાં ક્યાં રોકાણ થશે SBI Small Cap Fund Direct Growth Full Review 2026.તો તમને જણાવી દઇએ કે SBI Small Cap Fund કુલ 75 કંપનીઓ માં રોકાણ કરે છે જેમાંની ટોપ 10 કંપનીઓના નામ આ પ્રમાણે છે

  • 1.એથર એનર્જી લિમિટેડ
  • 2.સિટી યુનિયન બેંક લિમિટેડ
  • 3.E.I.D. – પેરી (ઇન્ડિયા) લિમિટેડ
  • 4.કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ
  • 5.SBFC ફાઇનાન્સ લિમિટેડ
  • 6.નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડ
  • 7.DOMS ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
  • 8.ચેલેટ હોટેલ્સ લિમિટેડ
  • 9.બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
  • 10.કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ

જેમ જેમ આ કંપનીઓ આગળ ગ્રોથ કરતી જશે તેમ તેમ તમારા પૈસા પણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધતા રહેશે

ભુતકાળ માં કેટલું રિટર્ન આપ્યું ?

છેલ્લા એક વર્ષ માં 1% રીટર્ન
છેલ્લા ત્રણ વર્ષ માં 15% રીટર્ન
છેલ્લા પાંચ વર્ષ માં18% રીટર્ન
અત્યાર સુધી વાર્ષિક 23% રીટર્નન

અત્યાર સુધી વાર્ષીક બહુ સારું રિટર્ન આપ્યું છે 23% એટલે માની લો આજથી પાંચ વર્ષ પહેલાં તમે આ ફંડ માં 50,000 રોકાણ કર્યા હોત તો આજ તે બની ગયા હોત 1,40,000 રું મતલબ ત્રણ ગણા પૈસા SBI Small Cap Fund Direct Growth Full Review 2026

પોસ્ટ ઓફિસ ના નવા વ્યાજ દર 1 એપ્રિલ 2026 જાણવા માટે અહીં ક્લિક કરો

પરંતુ કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા એ વાત પણ ધ્યાન રાખવું જરૂરી છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્નની કોઈ ગેરંટી નથી હોતી.

જે પ્રમાણે અત્યાર સુધી 23% આપ્યું છે તો ભવિષ્યમાં 23% આપશે એવી ગેરંટી નથી હોતી વધી પણ શકે અને ઓછું પણ થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં જો 5 થી 10 વર્ષનું રોકડ કરવા માટેનો ટાર્ગેટ હોય તો તમને વધારે રિટર્ન મળી શ

SBI Small Cap Fund Direct Growth Full Review 2026 રોકાણ કરવાના ફાયદાઓ અને નુકશાન

  • ફાયદાઓ સ્મોલ કેપ ફંડ્સમાં નાની કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે. જો આ કંપનીઓ ભવિષ્યમાં મોટી બને, તો તે મલ્ટિબેગર વળતર આપી શકે છે..
  • તમે ‘Direct Growth’ પ્લાન પસંદ કરી રહ્યા છો, જેનો અર્થ છે કે તમારે કોઈ એજન્ટને કમિશન આપવું પડશે નહીં. આનાથી તમારો Expense Ratio (ખર્ચ રેશિયો) ઓછો રહે છે અને લાંબા ગાળે તમારું વળતર વધે છે..
  • ગેરફાયદા અને જોખમ નાની કંપનીઓ આર્થિક મંદી દરમિયાન જલ્દી ભાંગી પડે છે. જો બજાર ઘટશે, તો આ ફંડ લાર્જ કેપ ફંડ્સ કરતા વધારે ઝડપથી નીચે જઈ શકે છે.
  • આ ફંડના ભાવમાં ખૂબ જ ઉતાર-ચઢાવ જોવા મળે છે. ટૂંકા ગાળા (૧-૩ વર્ષ) માટે આ રોકાણ જોખમી સાબિત થઈ શકે છે.
  • સમય મર્યાદા | જેઓ ઓછામાં ઓછા ૭ થી ૧૦ વર્ષ માટે રોકાણ કરવા માંગે છે. |
  • નોંધ: સ્મોલ કેપ ફંડમાં ક્યારેય તમારા બધા જ પૈસા રોકવા જોઈએ નહીં. તમારા કુલ પોર્ટફોલિયોના ૧૦% થી ૨૦% હિસ્સો જ સ્મોલ કેપમાં રોકાણ કરવું જોઈએ
  • વધુ માહિતી માટે SBI ની સત્તાવાર વેબસાઇટ જુઓ”
SBI Small Cap Fund Direct Growth Full Review 2026 હવે એક ઉદાહરણ થી આ ફંડના ભવિષ્ય ના વળતર વિશે જાણીએ માની લો તમે આજ આ ફંડ માં 25000રૂપિયાનુ રોકાણ કર્યું અને આવનારા સમયમાં 23% રીટર્ન આપે જે અત્યાર સુધી આપ્યું છે તો તમારા 25000 રૂપિયા કેટલું મોટું ફંડ બની શકે એનું કેલ્ક્યુલેશન નીચે કોષ્ટકમાં આપેલું છે. SBI Small Cap Fund Direct Growth Full Review 2026
સમયગાળો (વર્ષ)અંદાજિત વળતરકુલ રકમ
5 વર્ષ માટે₹45,383₹70,383
10 વર્ષ માટે₹1,73,149₹1,98,149
15 વર્ષ માટે₹5,32,8495,57,849
20 વર્ષ માટે₹15,45,516₹15,70,516
25 વર્ષ માટે₹43,96,481₹44,21,481

તે જ પ્રમાણે આ ફંડ માં તમે મહિને ₹1,000 ની SIP કરાવો 25 વર્ષ સુધી અને એવરેજ 23% રીટર્ન આપે તો કુલ અંદાજિત કેટલું વળતર મળે …જુઓ કોષ્ટક માં

કુલ રોકાણ રકમ₹3,00,000
કુલ અંદાજિત વળતર₹99,82,224
કુલ અંદાજિત રકમ₹1,02,82,224

શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment