યુગલ સુરક્ષા યોજના: એક જ પ્રીમિયમમાં પતિ-પત્ની બંને માટે પોસ્ટ ઓફિસની શ્રેષ્ઠ વીમા પોલિસી | post-office-yugal-suraksha-scheme-2026

યુગલ સુરક્ષા યોજના: એક જ પ્રીમિયમમાં પતિ-પત્ની બંને માટે પોસ્ટ ઓફિસની શ્રેષ્ઠ વીમા પોલિસી

આજે આપડે પોસ્ટ ઓફિસની એક એવું વીમા પોલિસી વિશે વાત કરવાના છે જેમાં તમે એક જ પ્રીમિયમ માં પતિ – પત્ની બંને નો વીમો લઈ શકો છો જેનું નામ છે યુગલ સુરક્ષા યોજના ભારતીય ટપાલ વિભાગ (Post Office) દ્વારા સંચાલિત પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (PLI) દેશની સૌથી જૂની, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર વીમા યોજનાઓમાંની એક છે. પરિવારની … Read more