SIB Life વીમા પોલિસી ફકત 556 માં 1 કરોડનો વીમો SBI Life Smart Shield Plan

શેર કરો

આજનો સમય ઝડપી નો સમય છે તમામ લોકો બાર બાર 15 15 કલાક કામ કરતા રહેલા છે મોંઘવારીને પહોંચી વળવા માટે લોકો રાત દિવસ ન જોતા મહેનત કરે છે ત્યારે એના ઘરના છેડા ભેગા થાય છે આજે મોસ્ટ ઓફ લી ઘરની અંદર કમાતી વ્યક્તિ એક હોય અને ખાવાવાળા પાંચ લોકો હોય

અને એટલા જ માટે ભાગદોડ ભરી જિંદગીમાં ક્યારે કોની સાથે કઈ દુર્ઘટના ઘટી જાય એનું કોઈ ભરોસો કોઈ ગેરંટી નથી હોતી એ આપણા હાથમાં નથી પરંતુ તેની પૂર્વ તૈયારી કરવી એ આપણા હાથમાં જરૂર છે અને એ પૂર્વ તૈયારી એટલે કે એક નાનામાં નાનો અથવા તો મોટામાં મોટો જે પ્રમાણે તમારે કેપેસિટી હોય એ પ્રમાણે એક વીમા પોલિસી લઈ લેવી જરૂરી છે

જેથી કરીને કાલ તમારી હયાતી ન હોય ભગવાનના કરે તમારા પરિવારને પૈસા માટે આજીવિકા માટે બીજા વ્યક્તિની સામે હાથ લંબાવો ન પડે

આજે આપણે એવી પોલીસી વિશે વાત કરવાના છે SBI ફક્ત 556 મહીને જેવા ન જીવા પ્રીમિયમમાં એક કરોડ રૂપિયા સુધીનું વીમા કવર મળે છે પરંતુ તેના નિયમો અલગ અલગ છે તો તમામ બાબતો આપણે આ જાણીશું.

આજે આપણે વાત કરવાના છીએ SBI Life Smart Shield Plan વિશે

પરંતુ આ પ્રીમિયમ પોલીસી ધારક ની ઉંમર ,પસંદ કરેલ લાભ વિકલ્પ, અને અને, વ્યસની અને નોનવ્યસની પ્રમાણે અલગ અલગ હોય છે તેના વિશે ડિટેલમાં આગળ વાત કરીશું પરંતુ સૌપ્રથમ આ પ્લાન શું છે એના વિશે માહિતી મેળવિયે

SBI લાઇફ માં બીજા બે અક્સ્માત બેનિફિટ મળે છે

  • ACCIDENTAL DEATH BENEFIT RIDER અકસ્માત થી મૃત્યુ થઈ જાય તો તમને એક વધારાની રકમ આપવામાં આવશે નોર્મલ ડેથ બેનિફિટ થી અલગ હશે
  • ACCIDENTAL TOTAL AND PERMANENT DISABILITY BENEFIT RIDER અકસ્માત દરમિયાન પોલિસી ધારક કોઈ પંગતા આવી જાય અંગ રોકાઈ જાય તો પણ તેને વધારાની રકમ આપવામાં આવશે

SBI Life Smart Shield Plan એક ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી છે જો તમારી સાથે કોઈ દુર્ઘટના ઘટી જાય તમે દુનિયામાં ન હોવ ત્યારે તમારા પરિવારને વિતીય સહાય આપે છે, આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે ઓછા પૈસામાં તમને મોટી વીમા પોલિસી મળે છે એટલા માટે કે તમારી ફેમિલી હર પરિસ્થિતિમાં સ્થિર રહી શકે , તમે હોવ ત્યારે પણ અને તમે ના હોવ ત્યારે પણ.

આ પ્લાન લેવા માટે ઉંમરની મર્યાદા કેટલી હોવી જરૂરી ?

તમારી ઉંમર 18 વર્ષથી 60 વર્ષની વચ્ચે છે તો તમે સરળતાથી આ પોલીસી લઈ શકો , તેનાથી વધારીને તમે વધારામાં વધારે 80 સાલ સુધી પણ આ કવરેજ લઈ શકો છો.

આ પ્લાનમાં તમને બે શાનદાર બેનિફિટ્સ મળશે

  • (૧) Level Term Assurance – cover remains constant. જે પોલિસી સમયે રકમ નક્કી કરી હશે તે છેલ્લે સુધી રેહશે તેમાં કોઈ ફેરફાર નહીં થાઈ
  • Increasing Term Assurance – cover increases with time. વીમાની રકમ દર વર્ષે એક નિશ્ચિત ટકાવારી (દા.ત., 5% કે 10%) અથવા ફુગાવા (Inflation) પ્રમાણે વધે છે.
  • તમારે બે માંથી કોઈ એક ઓપ્શન પસંદ કરવાનો રહેશે પંરતુ સેકન્ડ ઓપ્શન માં તમારે પ્રીમિયેમ થોડું વધારે ભરવુ પડશે

વીમા પોલિસી ઓછામાં ઓછી 25 લાખ રું ની લઈ શકો વધારા માં વધારે કોઈ લિમિટ નથી

પોલિસી મુદત ઓછામાં ઓછો 5 વર્ષ માટે લઈ શકો અને વધારા મા વધારે 80 વર્ષ સુધી ની ઉંમર સુધી લઈ શકો

પ્રીમિયમ ચુકવણી વિકલ્પ

સિંગલ પ્રિમિયેમ ભરવાનું 11000 થી સરું 25 લાખનો વીમો
હર મહિને30025 લાખનો વીમો
ત્રણ મહિને75025 લાખનો વીમો
છ મહિને150025 લાખનો વીમો
વર્ષે 300025 લાખનો વીમો

વીડિયોમાં માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો

પરંતુ આમાં પણ જો તમે વ્યસન ન કરતા હોય તો તમારા માટે આ કોઈ સરપ્રાઈઝ થી કમ નથી, કારણ કે જો તમે વ્યસન ન કરતા હોય તો આમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળી શકે છે.

તેના માટે એક ઉદાહરણ થી સમજો માની લો કોઈ 35 વર્ષનો વ્યક્તિ 50 લાખ રૂપિયા નો વીમો લેશે વ્યસની અને નોન વ્યસની લોકોને કેટલો ફાયદો થશે ?

વ્યસની લોકો. નીર વ્યસની લોકો
રકમવર્ષરકમવર્ષ
9378 રું157412 રું15
11160 રું208627 રું20
13442 રું2510247 રું25
એટલે હર વર્ષે 2000 થી 3000 નો ફાયદો થશે

SBI ના ફંડ માં રોકાણ કરવાથી ઉત્તમ તક છેલ્લાં 5 વર્ષ 21% રીટર્ન

ડેથ બેનિફિટ(મૃત્યુ લાભ) કેટલું મળશે ? ચાલુ પોલિસી માં પોલિસી ધારકનું મુત્યુ થઈ જાય તો નોમિનીને (Effective Sum Assured) પૂરેપૂરી વીમા રકમ મળે છે.

પરંતું આ રાશિ એના પર નિર્ભર કરે છે કે તમે

  • રેગ્યુલર પ્રીમિયમ પ્લાન લીધું છે કે
  • સિંગલ પ્રીમિયમ પ્લાન

આ પોલીસનો વિશેષ ફાયદો એ છે જો તમે મોટો વીમા પોલિસી પસંદ કરો છો એસબીઆઇ લાઇફમાં 10% તમને ડિસ્કાઉન્ટ આપે છે.

વધારાની માહિતી માટે નજીક માં SBI Bank તપાસ કરો તમને યોગ્ય લાગે તો આ વીમા પોલિસી લઈ શકો

ડિસ્ક્લેમર :- અહીં આપવામાં આપે આવેલી માહિતી ફક્ત તમારા નોલેજ માટે છે અહીંયા કોઈ પણ રોકાણ કરવા માટેની સલાહ નથી આપવામાં આવતી? જો તમારે કોઈપણ પોલીસીમાં રોકાણ કરવું હોય અથવા પોલીસ લેવી હોય તો તમારા સલાહકાર અથવા તો નજીકમાં બ્રાન્ચ નો કોન્ટેક્ટ કરી અને તમે લઈ શકો છો.


શેર કરો

Leave a Comment