SBI બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ 2026 SBI best Mutual Fund

શેર કરો

નમસ્કાર મિત્રો આજે આપણે એક sbi ના એવા ફંડ વિશે વાત કરવાના છે જેણે છેલ્લા ત્રણ વર્ષની અંદર 15% પોતાના ગ્રાહકોને રિટર્ન આપ્યું છે,

માટે જો તમે પૈસાનું રોકાણ કરવા માગતા હોય સેફ જગ્યાએ રોકાણ અને વધારે રિટર્ન મેળવવા માગતા હોય તો આ આર્ટીકલ તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે.

આ ફંડમાં આજે તમે ફક્ત 50,000 અથવા તો એક લાખ રૂપિયા નો રોકાણ કરો તો ભવિષ્યમાં તમને એ અનેક ગણું રિટર્ન આપી શકે છે, તેનો એક કેલ્ક્યુલેશન કરીને પણ આપણે આગળ જોશું.

બાકી જો તમે બેંકમાં પૈસા જમા કરી અને આ એવું વિચારો છો કે અમારા પૈસા વધતા રહેશે તો એ તમારી કદાચ ભૂલ હશે કારણ કે આવી મોંઘવારીના જમાનામાં બેંકમાં વાર્ષિક 6/7 % રીટર્ન મળે છે તેના કરતા અનેક ગણી મોંઘવારી વધતી રહેલી છે તેના સામે તમારા પૈસાનું સમય જતાં મૂલ્ય ઓછું થતું જાય છે.

લોકો વિચારે છે તે સિક્યોર ક્યારે બનશે સક્ષમ ક્યારે બનશે પરંતુ સિકયોર તો તમે ત્યારેજ બની શક્શો જ્યારે પૈસા તમારા માટે કામ કરે તમે જયા સુધી તમે પૈસા પાછળ ભાગતા રહેશો ત્યાં સુધી તમે સિકયોર નહીં બની શકો

આજ જે SBI LUMPSUM PLAN ની વાત કરવા જઈ રહ્યા છે તેમાં ફક્ત એકજ વાર રોકાણ કરવાનું હોઈ છે પછી રોકાણ નથી કરવાનું .

SBIના આ ફંડ વિશે પણ જાણો જેને 5 વર્ષમાં 19% રીટર્ન આપ્યું

ફંડ વિશે આટલી બાબતો જાણીશું

  • એક લાખ પર તમને કેટલું રિટર્ન મળી શકે ?
  • આ SBI નો કયો ફંડ છે?
  • આમાં તમને કેટલા વર્ષમાં કેટલું રિટર્ન મળી શક્શે ?
  • શું આ ફંડ આપણા માટે યોગ્ય છે?
  • શું આપણે તેમાં રોકાણ કરવું જોઈએ?
  • શું આ ફંડ તમારા ભવિષ્યને સુરક્ષિત કરશે?
  • રોકાણ કેવીરીતે કરવું ?
  • વચ્ચે ઉપાડી શકાય કે નહિ ?

ફંડનું નામ શું છે SBI EQUITY HYBRID FUND DIRECT GROWTH

  • આ એક બેલેન્સ્ડ મ્યુચ્યુઅલ ફંડ છે
  • EQUITY તમને GROWTH આપે છે
  • DEBT તમને STABILITY આપે છે
  • આ ફંડનો NAV ₹343 છે, જે ફંડના એક યુનિટની કિંમત છે.
  • તેનો ફંડ સાઇઝ (AUM)Assets Under Management ₹81,952 કરોડ છે મતલબ લખો લોકોએ રોકાણ કર્યું છે
  • રોકડ કર્યા ના એક વર્ષની અંદર પૈસા ઉપાડો તો એક પર્સન્ટનો ચાર્ટ લાગે છે
  • આમાં ગમે ત્યારે પૈસા ઉપાડી શકો છો
  • આ ફંડ SBI એ 2013 માં લોન્ચ કર્યો હતો

રોકાણ કેવિરિતે કરવું ? આ ફંડ માં રોકાણ બે રીતે કરી શક્શો

  • (૧) SIP જેમાં હર મહિને ઓછામાં માં 500 થી શરૂવાત કરી શકો છો હર મહિને
  • (૨) Lumsump SIP જેમાં તમારે ફક્ત એક જ વાર રોકાણ કરવાનું હોય છે મીનીમમ 1000 રું વધારામાં માં વધારે કોઈ લિમિટ નથી
  • Zerodha, અથવા Gwrow, માં ખાતું ખોલાવી તમે રોકાણ કરી શકો છો.

SBI EQUITY HYBRID FUND DIRECT GROWTH 108 ટોપ કંપનીઓમાં રોકાણ કરે છે

  • (૧)HDFC બેંક લિમિટેડ
  • (૨) ભારતી એરટેલ લિમિટેડ
  • (૩) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
  • (૪) કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ
  • (૫) ICICI બેંક લિમિટેડ
  • (૬)સોલર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ
  • (૭) મુથૂટ ફાઇનાન્સ લિમિટેડ
  • (૮) અદાણી પાવર લિમિટેડ
  • આવી ઘણીબધી કંપનીમાં રોકાણ કરે છે

તમે આ ફંડમાં દસ હજારની રોકાણ કરો તો દરેક કંપનીઓમાં 10 10 રૂપિયા ડિવાઇડ થઈ જાય માટે જોખમ બહુ નહિવત રહેશે

છેલ્લા પાંચ વર્ષમાં લોકોને કેટલું રિટર્ન આપ્યું ?

વર્ષ રીટર્ન
છેલ્લા છ મહિનામાં 5% રીટર્ન
છેલ્લા એક વર્ષમાં 15% રીટર્ન
છેલ્લા ત્રણ વર્ષમાં 15% રીટર્ન
છેલ્લા પાંચ વર્ષમાં16% રીટર્ન
એવરેજ વાર્ષીક 15% રીટર્ન

જો તમે પાંચ વર્ષ પહેલાં ₹1 લાખનો એક લાખનું રોકાણ કર્યું હોત, તો આજે તે ₹2 લાખથી વધુ થઈ ગયા હોત.લાંબા ગાળે તમને સારું વળતર મળી શકે છે. પરંતુ એ વાત પણ યાદ રાખો મ્યુચ્યુઅલ ફંડ માં રિટર્ન કોઈ ફિકસ નથી હોતું ઓછાવત્તા થાય છે

આજે એક લાખ રૂપિયા રોકાણ કરો અને વાર્ષીક 15% રીટર્ન મળે તો ભવિષ્ય મા કેટલા મળી શકે ?

વર્ષ અંદાજીત રિટર્ન કુલ રાશિ
5 વર્ષ જમાં1,01,136 રું2,01,136 રું
10 વર્ષ જમાં3,04,5564,04,556 રું
15 વર્ષ જમાં7,13,7068,13,706 રું
20 વર્ષ જમાં15,36,65416,36,654 રું
25 વર્ષ જમાં31,91,89532,91,895 રું
30 વર્ષ જમાં65,21,177 66,21,177 રું

આ કોઈ ફિક્સ રિટર્ન નથી આમા મળી શકે કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ ગેરેન્ટ રિટર્ન નથી હોતું

HDFC ના આ ફંડ વિશે પણ જાણો જેને માત્ર ત્રણ વર્ષમાં 22% રીટર્ન આપ્યું

વીડિયો મા માહિતી

Disclaimer અહી આપેલ માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવ્યો છે. અહીં દર્શાવેલ વળતર ફક્ત ઉદાહરણ આધારિત છે. ભવિષ્યના વળતરની કોઈ ગેરંટી નથી. આ બજારના આધારે વધી કે ઘટી શકે છે. અમે તમને રોકાણ કરવાની સલાહ આપતા નથી, અમે ફક્ત ઉદાહરણો સાથે સમજાવીએ છીએ. રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ લો.


શેર કરો

Leave a Comment