પોસ્ટ ઓફિસ તમામ સ્કીમોના નવા વ્યાજદર 2026 New interest rates of post office

શેર કરો

પોસ્ટ ઓફિસની તમામ સ્કીમોનો વ્યાજદર વિશે સરકારે જાહેરાત કરી દીધી છે આજે આપડે પોસ્ટ ઓફિસ ના તમામ સ્કીમોના વ્યાજ દર વિશે જાણીશું આ વ્યાજદર 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે

1 એક જાન્યુઆરી 2026 થી તમે પોસ્ટ ઓફિસની કોઈપણ સ્કીમ માં ખાતું ખોલાવો અથવા તો પૈસા નું રોકાણ કરો તો આ પ્રમાણે વ્યાજ દર મળશે.

જેમ કે RD સ્કીમ, FD સ્કીમ, MIS સ્કીમ , TD સ્કીમ, NSC સ્કીમ , KVP યોજના, SCSS સ્કીમ સેવિંગ ખાતું, SSY યોજના PPF સ્કીમ વગેરે વિશે

RD સ્કીમ માં વ્યાજદર 6.7% વાર્ષીક મળશે તેનું ઊદાહરણ જોઇએ મહિને 1000 રોકાણ કરો તો પાંચ વર્ષ પછી કેટલા મળશે

મહીને રોકાણ 1000રું
5 વર્ષ કુલ રકમ60000રું
વ્યાજ 6.7% લેખે 11365રું
5 વર્ષે મળવા પાત્ર કુલ રકમ71365 રું

સેવિગ એકાઉન્ટમાં વાર્ષિક 4% મળે છે મતલબ એક લાખનું રોકાણ કર્યું હોય તો વર્ષમાં એક લાખ 4000 મળશે.

ફિક્સ ડિપોઝિટ માં તમને ચાર ઓપ્શન મળશે

  • એક વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ 6.9% મળશે
  • બે વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ 7.0% વ્યાજદર
  • ત્રણ વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ 7.1% વ્યાજદર
  • પાંચ વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ 7.5% વ્યાજદર
એક વર્ષ માટે FD 1,00000રું
એક વ્યાજદર 7080રું
એક વર્ષ પછી ટોટલ 107080 રું મળશે

બે વર્ષ માટે FD એકલાખ રોકાણ પર 7%લેખે કેટલા મળશે ?

મૂળ રકમ 100000રું
કુલ વ્યાજ14371રું
કુલ રકમ 114371રું

ત્રણ વર્ષ માટે એક લાખની FD 7.1% લેખે કેટલા મળશે ?

જમાં રકમ 1,0,0000રું
કુલ વ્યાજ21873રું
કુલ રકમ 1,21,873રું

પાંચ વર્ષ માટે FD એક લાખ 7.5% લેખે કેટલા મળશે ?

જમાં રકમ100000રું
કુલ વ્યાજ38567રું
કુલ રકમ 1,38,567રું

SCSS (સીનીયર સીટીઝન સેવિંગ સ્કીમ) 8.2% વ્યાજ 1 લાખ 5 વર્ષ માટે રોકાણ કરો તો કુલ કેટલા મળશે

જમાં રકમ 100000
વ્યાજ 41000
કુલ રકમ 5 વર્ષ પછી 141000

આ ફંડ વિશે પણ જાણો HDFC BEST FUND LAST 3YEAR 21 RITURN

આ સ્કીમ માં ફક્ત 60 વર્ષ અથવા તો એનાથી ઉપર ના વ્યક્તિ રોકાણ કરી શકશે આમાં તમને દર ત્રણ મહિને વ્યાજ દર મળશે દાખલા તરીકે એક લાખ રૂપિયા રોક્યા હોય તો 2050 રૂપિયા વ્યાજ મળશે દર ત્રણ મહિને.

KVP કિસાન વિકાસ પત્ર 7.7% વાર્ષીક વ્યાજ કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી શકશે આ એક ડબલ પૈસા વાળી સ્કીમ છે જેમાં તમારે 9 વર્ષ અને 7 મહીનાં પૈસા રોકવાના હોઈ છે

NSC (નેશનલ સેવિંગ સર્ટિફિકેટ) Fd સ્કીમ 7.7% વાર્ષીક વ્યાજ જો તમારે પાંચ વર્ષ માટે પૈસા રોકાણ કરવા હોય તો આમા રોકાણ કરી શકો, 1લાખ નું રોકાણ કરો તો પાંચ વર્ષ પછી 7.7% લેખે કેટલા મળશે ? દરેક વ્યક્તિ રોકાણ કરી શકશે.

જમાં રકમ 100000
વ્યાજદર44903રું
કુલ મળવા પાત્ર રકમ144903રું

સેવિંગ એકાઉન્ટ માં વાર્ષીક 4% વ્યાજ મળશે

જમાં રકમ 100000
વાર્ષીક વ્યાજ4000
કુલ રકમ 1,0,4000રું

SSY ( સુકન્યા સમૃદ્ધિ યોજના) 8.2% વાર્ષીક વ્યાજદર 15 વર્ષ સુધી પૈસા ભરવાના હોઈ છે મીનીમમ 250રું થી સરું કરી શકો વધારે માં વધારે દોઢ લાખ વાર્ષીક ભરી શકો માની લો તમે આ સ્કીમ માં મહિને 2 હજાર નું રોકાણ કરો છો તો કેટલા મળશે

15 વર્ષ ની જમાં રકમ3,60,000
વ્યાજદર 21 વર્ષે 7,49,206
21 વર્ષ મળવા પાત્ર કુલ રકમ11,09207રું

નોંઘ આ યોજનામાં ફક્ત 0 થી 10 વર્ષની દીકરીઓ રોકાણ કરી શકશે એક કુટુંબ દીઠ 2 દીકરીઓ લાભ લઈ શકશે

PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) ફંડ માં તમારે 15 વર્ષ સુધી પૈસા જમા રાખવા પડે 7.1% વ્યાજ મળે છે દા,ત તમે મહીને 2000રું 15 વર્ષ સુધી રોકાણ કરો પાકતી મુદતે કેટલા મળે ?

15 વર્ષ માં જમાં રકમ3,60000
15 વર્ષે વ્યાજ રકમ2,71000
15 વર્ષે કુલ રકમ 6,31000રું મળે

ડિસ્ક્લેમર.આ માહિતી ફક્ત શૈક્ષણિક હેતુઓ માટે છે. અહીં દર્શાવેલ વળતર ફક્ત ઉદાહરણો પર આધારિત છે. ભવિષ્યના વળતરની કોઈ ગેરંટી નથી. તે બજારની પરિસ્થિતિઓના આધારે વધઘટ થઈ શકે છે. અમે તમને રોકાણ કરવાની સલાહ આપી રહ્યા નથી; અમે ફક્ત ઉદાહરણો સાથે સમજાવી રહ્યા છીએ. રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ લો.


શેર કરો

Leave a Comment