HDFC ના આ ફંડ એ છેલ્લા પાંચ વર્ષમાં 27% રીટર્ન આપ્યું HDFC best Mutual Fund

શેર કરો

જો તમે 2026 માં પૈસાનું રોકાણ કરવા માગતા હોય પણ સારું વળતર મળે એવી જગ્યાએ પૈસા રોકવા માગતા હોય તો આર્ટીકલ તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે

આજના મોંઘવારીના સમયમાં લોકોની આવક ઓછી અને જાવક વધતી જાય છે તેથી લોકોની બચત નથી થઈ શકતી. દરેકના લોકોના કંઈક ને કંઈક સ્વપ્ન હોય છે ,બાળકને સારું શિક્ષણ પોતાનું મકાન અને આર્થિક સધ્ધરતા દરેકના સ્વપ્ન હોય છે અને તે સ્વપ્નશાકાર કરવા માટે બચત કરવી ખૂબ જ જરૂરી છે

એટલા માટે આજે નાની અમથી બચત કરી આવનારા સમયની અંદર એક મોટું ફંડ બનાવી શકો છો તમે કોઈ નાની મોટી નોકરી કરતા હોય કોઈ ધંધો કરતા હોય પરંતુ આવનારા સમયને ધ્યાનમાં રાખી અને થોડી ઘણી બચત કરવી જરૂરી છે

એટલા જ માટે આજે આપણે HDFC ના એક એવા ફંડ વિશે વાત કરવાના છે જેને અત્યાર સુધી અને છેલ્લા પાંચ વર્ષમાં લોકોને અનેક ગણો રિટર્ન કરીને આપ્યું છે ,

આમા ફ્કત એકજ વાર Fd ની જેમ રોકાણ કરવાનું છે પછી ક્યારેય રોકાણ નથી કરવાનું અમુક વર્ષો પછી તમારી નાની રકમ ને એક મોટું ફંડ બનાવી શકો છો.કારણ કે Lumpsum investment માં પૈસા ચક્રવર્તિ વ્યાજ સાથે વધે છે

HDFD Mutual Fund શા માટે પૈસા રોકવા જોઇએ

કારણ આ ભારત દેશનો સૌથી બીજા નંબરનો મોટો ફંડ છે આજના સમયમાં આઠ લાખ કરોડ કરતાં પણ વધારે ફંડને મેનેજ કરે છે મતલબ HDFD Mutual Fund ના અલગ અલગ ફંડ માં લોકોએ એટલું રોકાણ કર્યુ છે તે સમજી શકાય છે

ફંડનું નામ શું છે HDFC MIDCAP FUND DIRECT GROWTH

  • આ ફંડમાં કોઈ લોક ઈન પીરીયડ નથી. ગમે ત્યારે પૈસા ઉપાડી શકો એક વર્ષની અંદર ઉપાડ શો તો 1% એક્ઝિટ લોડ (૧ વર્ષ પછી કોઈ ચાર્જ નહીં)
  • તેનો ખર્ચ EXPENSE RATIO – 0.71% છે.જે સારો કહી શકાય
  • લોકો આ ફંડ સૌથી વધુ પસંદ કરે છે.
  • લોકોએ તેને 5 સ્ટાર રેટિંગ આપ્યું છે.

આ ફંડ એ અત્યાર સુધી કેટલું રિટર્ન આપ્યું ?

છેલ્લા છ મહિનામાં 8 % રીટર્ન
છેલ્લા એક વર્ષમાં 9% રીટર્ન
છેલ્લા ત્રણ વર્ષમાં 25% રીટર્ન
છેલ્લા પાંચ વર્ષમાં 27% રીટર્ન
એવરેજ વાર્ષીક 21% રીટર્ન

આ છે ચક્રવૃદ્ધિ વ્યાજ દરની તાકાત, આજથી પાંચ વર્ષ પહેલા તમે એક લાખ રૂપિયા આ ફંડમાં રોકાણ કર્યા હતા તો આ જ તેની કિંમત થઈ ગઈ હોત 3,30,000 પરંતુ એ વાત પણ યાદ રાખવી જરૂરી છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રીટર્ન કોઈ ફિક્સ નથી હોતું ઓછા વત્તા થઈ શકે છે.

HDFC MIDCAP FUND DIRECT GROWTH ફંડ માં ખાસ શું છે ?

  • આ એક HDFC નો ફંડ છે
  • આ ફંડ 2013 માં HDFC દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.
  • આ ફંડના બધા પૈસા મિડ-કેપ કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે.
  • તેના ફંડ મેનેજર – ચિરાગ સેતલવાડ છે
  • આ ફંડનો બેન્ચમાર્ક નિફ્ટી મિડકેપ 150 છે.
  • તેની વર્તમાન NAV ₹225 છે જે એક યુનિટની કિંમત છે
  • તેનું ફંડ સાઈઝ (AUM) – 89,383 કરોડ છે મતલબ લાખો લોકો એ એમાં પૈસા રોકાણ કર્યા છે.

આ ફંડ દેશની 75 કંપનીઓ માં રોકાણ કરે છે.

  • મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ
  • AU સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ
  • ધ ફેડરલ બેંક લિમિટેડ
  • બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
  • એપોલો ટાયર્સ લિમિટેડ
  • જિંદાલ સ્ટીલ લિમિટેડ
  • સિમ્ફની લિમિટેડ
  • વર્ધમાન ટેક્સટાઇલ લિમિટેડ

વગેરે જેવી 75 કંપનીઓમાં રોકાણ કરે છે, ભવિષ્યમાં જેમ જેમ કંપનીઓનું પરફોર્મન્સ વધતું જશે તે જ પ્રમાણે તમારા પૈસા પણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધતા રહેશે.

આ ફંડ રોકાણ બે રીતે કરી શકો

  • SIP investment જેમાં હર મહિને પૈસા કપાવવા પડશે મિનિમમ ₹100 થી શરૂઆત કરી શકો છો મેક્સિમમ કોઈ લિમિટ નથી
  • Lumpsum investment જેમાં તમારે ફક્ત એક જ વખત પૈસા રોકવાના હોય છે મિનિમમ ₹100 થી શરૂઆત કરી શકો. મેક્સિમમ આમાં પણ કોઈ લિમિટ નથી
  • zerodha ,Grow ,Angel માં ખાતું ખોલાવી સરું કરી શકો

એક ઉદાહરણ થી સમજીએ આજ તમે આ ફંડ માં 30,000 રોકાણ કરો અને ભવિષ્ય માં 19% રીટર્ન આપે તો તમારા પૈસા કેટલા બની શકે .

video માં માહિતી માટે અહી ક્લિક કરો

કેટલા વર્ષ રોકાણઅંદાજિત રિટર્ન કુલ રકમ
5 વર્ષ માટે જમાં 41,591 71,591રું
10 વર્ષ માટે જમાં 1,40,8411,70,841રું
15 વર્ષ માટે જમાં 3,77,6864,07,686રું
20 વર્ષ માટે જમાં 9,42,8839,72,883 રું
25 વર્ષ માટે જમાં 22,91,64223,21,642રું
30 વર્ષ માટે જમાં 55,10,259 55,40,259રું

તમે જોયું મિત્રો ફક્ત ત્રીસ હજાર નું રોકાણ ભવિષ્ય માં કેટલું મોટું ફંડ બની જાય , માટે કોઈ એક દિવસમાં અમીર નથી બનતું રોકાણ કરી અને સમય આપવો પડે………..આભાર

disclaimer અહી આપેલ માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે. અહીં દર્શાવેલ વળતર ફક્ત ઉદાહરણ આધારિત છે. ભવિષ્યના વળતરની કોઈ ગેરંટી નથી. આ બજારના આધારે વધી કે ઘટી શકે છે. અમે તમને રોકાણ કરવાની સલાહ આપતા નથી, અમે ફક્ત ઉદાહરણો સાથે સમજાવીએ છીએ. રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ લો.


શેર કરો

Leave a Comment