હવે રોડ પર અકસ્માત થાય તો દોઢ લાખ સુધી ખર્ચ સરકાર ભોગવશે સરકારની નવી જાહેરાત | 24 કલાકમાં પોલીસને જાણ કરવી પડશે
આમતો આ વાહન અકસ્માત યોજના 2018 માં ચાલુ કરી હતી પરંતુ તેમાં બદલાવ કરી હવે આ યોજના ના ભારતના કોઈપણ રાજ્યમાં જો રોડ અકસ્માત થાય તો 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત આપવામાં આવે છે. તેમાં પણ અમુક નિયમો બનાવવામાં આવ્યા છે બધા વાહન રોડ અકસ્માતમાં સહાય મળતી નથી ફક્ત પેસેન્જર મોટર વાહનોને સહાય મળે…