જમીનને લગતા વાંધા વાળા પ્રશ્ન માટે ક્યારે કૃષીપંચ રાહે જવું અને ક્યારે સિવિલ કોર્ટ માં જવું ?
આજના સમયમાં ગુજરાતના ખેડૂતો પોતાની જમીનમાં કંઈકને કંઈક પ્રશ્ન ઉદભવતા હોય છે ક્યારેક રસ્તા બાબત ના પ્રશ્ન હોય ક્યારેક શેઢા બાબતે પ્રશ્ન હોય ક્યારેક પાણી ભરાતું હોય એનો નિકાલ કરવા માટેના પ્રશ્નો હોય કે પછી ભાઈઓ ભાગની જમીન વહેંચણીમાં વિવાદના પ્રશ્નો હોય જ્યારે આ પ્રશ્નનો નિકાલ ન આવે ત્યારે ખેડૂત મજબૂરન કોર્ટ નો રસ્તો પકડે…