હાલમાં ખેતીવાડી વિભાગની આશરે 148 જેટલી વિવિધ યોજનાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જેની છેલ્લી તારીખ 26 એપ્રિલ, 2026 છે.

શેર કરો

i ખેડૂત પર હાલ 148 પ્રકાર ની યોજનાઓ ના ફોર્મ 27/6/2026 થી 26/05/2026 સુધી ભરાસે તો આપડે વિગતવાર જોઈશું

આ યોજનાઓ ને ચાર વિભાગ મા વહેંચણી કરી છે

  • (૧) ખેતીવાડી
  • (૨) પશુપાલન
  • (૩) બાગાયત
  • (૪) મત્સ્ય ઉદ્યોગ

તો પહેલા આપડે જોશું ખેતીવાડી વિશે

  • ટ્રેક્ટર (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના)
  • સહાય 100000
  • પાવર ટીલર ખેડ મશીન
  • સહાય ધોરણ રૂ. 50,000 /- થી રૂ. 1,20,000/-
  • વ્હીલ હો (આંતરખેડનું સાધન) સહાય ધોરણ રૂ. 1,000 / – થી રૂ.1,200/-
  • પશુ સંચાલીત વાવણીયો
  • સહાય 8000 થી 10000
  • તાડપત્રી
  • સાહસ ૧૨૫૦/
  • પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
  • સહાય  રૂ. 1,00000/-
  • પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
  • સહાય 3000 થી 8000
  • બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન)
  • સહાય ધોરણ રૂ. 1,60,000 /- થી રૂ. 9,90,000/- પસંદગી મુજબ
  • રેઇઝ બેડ પ્લાન્ટર (વાવવા માટે )
  • સહાય ધોરણ રૂ. 20,000 / – થી રૂ. 83,000/-
  • રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર
  • સહાય ધોરણ રૂ. 50,400 / – થી રૂ. 63,000/
  • રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
  • સ્માર્ટફોન ની ખરીદી પર સહાય 6000
  • સહાય સહાય ધોરણ રૂ. 50,400 / – થી રૂ. 63,000/-
  • પ્લાઉ (તમામ પ્રકારના ખેડ માટે )
  • સહાય ધોરણ રૂ. 17,600 /- થી રૂ. 1,25,000/
  • પમ્પ સેટ્સ (પાણીની મોટર)
  • સહાય 8,700 થી 13,500/- સુધી
  • વોટર કેરીંગ પાઇપલાઈન PVC પાઇપ
  • સહાય 15000 થી 22500/-
  • માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
  • સહાય ધોરણ રૂ. 2,400 /- થી રૂ. 3,000/-
  • તારની વાડ
  • 1 મીટર દીઠ 200રૂપિયા
  • માલ વાહક વાહન ચાર પૈડા વાળા 600 થી 1500kg
  • સહાય 50000 થી 75000 થી
  • સોલાર પાવર યુનિટ/કીટ
  • સહાય 15000
  • ટ્રેક્ટર ટ્રેલર (ટ્રેકટર નું ગાડું) 30000 સહાય
  • રોટાવેટર
  • સહાય ધોરણ રૂ. 36,000 / – થી રૂ. 95,000/-
  • પાવર થ્રેસર (અનાજ સાફ કરવાનું )
  • સહાય ધોરણ રૂ. 30,400 /- થી રૂ. 2,25,000/-

હવે બાગાયતી સહાય

  • આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય
  • પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
  • કોલ્ડ રૂમ (સ્ટેગીંગ)
  • કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ

પશુપાલન સહાય

  • પાડી–વાછરડી ઉછેર માટે સહાયની યોજના 6 મહિના નું હોઈ
  • રૂ.૧૫,૦૦૦ સહાય
  • પશુપાલકોના ગાભણ / વિયાણ થયેલ પશુઓ (ગાય/ભેંસ) માટે ખાણદાણ સહાય
  • સહાય 150kg

વધારે માહિતી માટે આઇ ખેડુત ઓફિસ્યલી વેબસાઈટની મુલાકાત લો


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment