બાનાખત એટલે શું ? તેના પ્રકાર ક્યાં ક્યાં છે , બાનાખત માં ક્યાં ક્યાં મુદ્દા હોવા જરૂરી છે

બાનાખત કોને કહેવાય સાટાખત એટલે શું ?કોઈપણ પ્રોપર્ટી ખરીદતા હોય અથવા તો લેતા હોય મકાન પ્લોટ અથવા તો ખેતર તો સૌ પ્રથમ શરૂઆત બાનાખત થી થાય છે જેને (સાટાખત ) પણ કહેવામાં આવે છે થી થાય છેબાનાખત ના બે પ્રકારો છે અથવા તો બાનાખત માં બે પ્રકારો હોય છે એક નોટ રાઈસ બાનાખત અને એક…