RPLI(ગ્રામ સંતોષ) સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વીમા સાથે બચત કરો Rural Postal Life Insurance(2026 અપડેટ)

આજે આપડે વાત કરીશું RPLI એટલે ગ્રામીણ પોસ્ટલ જીવન વીમા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું વિશે જેનું ફુલ ફોર્મ (Rural Postal Life Insurance) થાય છે. RPLI ની શરૂવાત 1995 માં થઈ. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડા માં વસતા લોકો,ખાસ કરીને નબળા વર્ગો અને મહિલાઓને વીમા સુરક્ષા મળી રહે તે છે. આ વિડિયોમાં શું જાણવા મળશે ? Rural … Read more