હવે ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે મોબાઈલ નંબર અપડેટ કરવો ફરજિયાત કેવી રીતે મોબાઈલ થી કરશો? જુઓ સ્ટેપ બાય સ્ટેપ

જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો તમારા માટે આ કામ નો કામનું છે હમણાં હમણાં સરકારે એક નવી જાહેરાત કરી છે હવે કોઈ પણ ડ્રાઇવિંગ લાઇસન્સમાં મોબાઈલ નંબર અપડેટ કરવો ફરજિયાત છે મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે કંઈ બહાર જવાની જરૂરિયાત નથી ફક્ત પાંચ મિનિટમાં તમારા મોબાઇલથી તમે અપડેટ મતલબ કે બદલી શકશો.
મોબાઈલ નંબર અપડેટ કરવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું
સૌપ્રથમ અહીંયા આપેલી પરિવહનની લીંક ઉપર ક્લિક કરવાનું છે
ડ્રાઇવિંગ લાઇસન્સ મોબાઈલ નંબર અપડેટ કરવા અહીં ક્લિક કરો

આ ત્યારબાદ આ પ્રમાણે આવશે આમાં sarthi ની નીચે લીંક પર ક્લીક કરો

ત્યારબાદ તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર જન્મ તારીખ રાજ્ય સિલેક્ટ કરવાનું નીચે ગ્રીન કેપ્ચા કોડ આપેલા છે એ કેપ્ચા કોડ ટાઈપ કરી અને સબમીટ ઉપર ક્લિક કરવું.

ત્યારબાદ આધાર કાર્ડ નંબર ટાઈપ કરી અને જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું આધારમાં રજીસ્ટર મોબાઇલ ઉપર ઓટીપી જશે ઓટીપી નંબર ટાઈપ કરવાનો ત્યારબાદ નીચેના ત્રણ ઓપ્શન છે ત્રણેયમાં રાઈટ ક્લિક કરી દેવાનું અને નીચે ઓથેન્ટિકેશન ઉપર ક્લિક કરવું.
ત્યારબાદ તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ ની વિગત આવી જશે નામ જન્મ તારીખ એડ્રેસ વગેરે એમાં નીચે એક ઓપ્શન આવશે પ્રોસેડ એના ઉપર ક્લિક કરી દેવું
ત્યારબાદ ફરી એક વખત તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ નામ અને ચુનો મોબાઈલ નંબર આપેલા હશે

એ તમારે ફરી એક વખત પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે નવો મોબાઈલ નંબર બે વખત ટાઈપ કરવાનો ઓપ્શન આવી જશે

જે નવો મોબાઈલ નંબર તમારે એડ કરવાનો છે એ મોબાઈલ નંબર તમારે બે વખત આમાં ટાઈપ કરી અને પ્રોસેડ ઉપર ક્લિક કરવાનું છે

ત્યારબાદ નવા મોબાઈલમાં ઓટીપી નંબર આવશે એવું ટીબી નંબર તમારા ટાઈપ કરી વેરીફાઇ કરવું.

ઓટીપી વેરીફાઇ સક્સેસફુલ નો મેસેજ આવશે ત્યારબાદ ફરી પ્રોસેસ ઉપર ક્લિક કરવું

આ પ્રમાણે તમે સરળતાથી તમારો મોબાઈલ નંબર ડ્રાઇવિંગ લાઇસન્સમાં અપડેટ કરી શકો