ઓગષ્ટ મહિનાનું મફત અનાજ ની તારીખ જાહેર | તહેવારો નાં લીધે તેલ, ચણા, તુવેરદાળ,ખાંડ પણ મળશે.

મફત અનાજ કાર્ડ ધારકો માટે ખુશી ના સમાચાર આવ્યા સરકારે લીધો મોટો નિર્ણય ઓગષ્ટ મહિનામાં તહેવારો ને ધ્યાન રાખી સરકારે આ વખતે અનાજ ,ફ્રી રાશન માં વધારો કર્યો છે, જેમાં તેલ 1લીટર, ચણા એક કિલો, તુવેરદાળ નો સમાવેશ થાય છે ઘઉં અને ચોખા દર વખતે મળતા હશે તેજ મળશે.
તો ચાલો જાણીયે કોને કેટલું અનાજ મળશે તો ચાલો જાણીયે કોને કેટલું અનાજ મળશે સૌ પ્રથમ આપણે એ જાણીએ કે બીપીએલ કાર્ડ ધારકોને ઓગસ્ટ મહિનામાં કેટલું અનાજ મળશે


હવે APL કાર્ડ ધારકો ને ઓગષ્ટ મહિના માં કેટલું મળશે


હવે જાણીએ (AAY )અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકો કેટલું અનાજ મળશે .


હવે એ વાત કરીએ કે ઓગષ્ટ મહિનાનું મફત અનાજ ક્યારથી મળશે તો તમને જણાવી દઇએ કે તહેવારો ને ધ્યાન માં રાખી આ વખતે સરકારે શ્રાવણ મહિના ના પ્રારંભ માં અનાજ ની શરૂવાત થશે મતલબ શરૂઆત માં જ તમે અનાજ લઈ શકશો.