તહેવારોને લઈ જુલાઈ મહિનાનું મફત અનાજમાં કરવામાં આવ્યો વધારો, ખાંડ, ચણા તુવેરદાર પણ મળશે.

આવતો મહિનો એટલે કે શ્રાવણ મહિનાનો પવિત્ર મહિનો અને શ્રાવણ મહિનામાં આપણા પવિત્ર તહેવારો આવે છે જેમાં રક્ષાબંધન જન્માષ્ટમી સાતમ આઠમ આવશે તો તહેવારોને ધ્યાનમાં લઇ અને ગુજરાત સરકારે મફત અનાજ મળતું હોય તેવા લોકોને અનાજમાં વધારો આ વખતે કરવામાં આવ્યો છે,
- APL 1 કાર્ડ ધારકો ને કેટલું અનાજ મળશે ?
- BPL કાર્ડ ધારકો ને કેટલું અનાજ મળશે ?
- AAY અંત્યોદય અન યોજના કાર્ડ ધારકોને કેટલો અનાજ મળશે
- APL NFSA કાર્ડ ધારકો ને મળવા પાત્ર અનાજ જુલાઈ 2025
ઘઉં | 3કિલો વ્યક્તિ દીઠ | મફત | ||
ચોખા | 2 કિલો વ્યક્તિ દીઠ | મફત | ||
તુવેર દાળ | 1 કિલો કાર્ડ દિઠ | 50 રૂ | ||
આખા ચણા | 1 કિલો કાર્ડ દિઠ | 30 રૂ | ||
મીઠું | 1 કિલો | 1રૂ |
BPL કાર્ડ ધારકો ને મળવા પાત્ર અનાજનો જથ્થો જુલાઈ 2025
વસ્તુ | કેટલું અનાજ | ભાવ | |
ઘઉં | 3 કિલો વ્યક્તિ દીઠ | મફત | |
ચોખા | 2 કિલો વ્યક્તિ દીઠ | મફત | |
ખાંડ | 3.50 ગ્રામ વ્યક્તિ દીઠ 3થી વધારે વ્યક્તિ હોય તો 1 કિલો કાર્ડ દિઠ | 1 કિલો ના 22 | |
તુવેર | 1 કિલો કાર્ડ દિઠ | 50રુ |
અંત્યોદય અન યોજના યોજના કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજનો જથ્થો
વાસ્તુ | અનાજનો જથ્થો | ભાવ | |
ઘઉં | 20 કિલો | મફત | |
ચોખા | 15 કિલો કાર્ડ દિઠ | મફત | |
ખાંડ | 1 કિલો | 15 રૂ | |
તુવેર દાળ | 1 કિલો | 50 રુ |
સાથે સાથે 1 કિલો ચણા પણ મળશે જેના 30 રૂ આપવાના રહેશે
આ મહિના માં અનાજ 31 જુલાઈ સુધી મળશે માટે ગમે ત્યારે લઈ શકશો.