સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 27 મે, 2025 થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 06 દિવસ ચાલશે અને ગુરુવારે ચાલશે નહીં.
સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટસારી કનેક્ટિવિટી અને અપગ્રેડે કરવામાં આવેલ સ્ટેશનોથી લઈને નવી લાઈનો અને અત્યાધુનિક સુવિધાઓ દ્વારા પ્રાદેશિક વિકાસ, મુસાફરોની સુવિધા અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો છે.
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે, 2025 ગુજરાતના દાહોદથી અનેક રેલવે પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત/ઉદ્ધઘાટન કર્યા હતા અને સાથે જ ટ્રેનોને લીલી ઝંડી આપી પ્રારંભ પણ આપ્યું
સાબરમતી-વેરાવળ ટ્રેન સુવિધાઆ ટ્રેન રીક્લાઇનિંગ સીટો, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, બાયો-ટોઇલેટ્સ, CCTV કેમેરા અને ઓટોમેટિક એન્ટ્રી/એક્ઝિટ ગેટ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે
ક્યાં ક્યાં સ્ટેશન સ્ટોપ થશેદરમિયાન જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટેશનો પર થાંભલશે.
25 મેથી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ અથવા Aap પર બુકિંગ શરુ આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ કોચની વ્યવસ્થા છે. બુકિંગ 25 મે, 2025થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. https://www.irctc.co.in
ટ્રેન | ટાઈમ ટેબલ | |
વંદે ભારત સાબરમતી વેરાવળ | વેરાવળ થી | અમદાવાદ |
ગાડી નંબર 26092 | બપોરે 2.40pm | રાત્રે 9.40 Pm |
વંદે ભારત સાબરમતી વેરાવળ | અમદાવાદ થી | વેરાવળ |
ગાડી નંબર 26091 | સવારે 5.25 am | બપોરે 12.25 Pm |
વંદે ભારત સાબરમતી વેરાવળ ટ્રેન નું ભાડું
વેરાવળ થી અમદાવાદ નું ભાડું 1175 રૂ થી 2300 છે
ટિકિટ બુકિંગ માટે અહીં ક્લિક કરો.