પ્રોપર્ટી રજીસ્ટ્રેશન બિલ 2025 હવે જમીન પ્લોટ, ના લે-વેચ માટે ઘરે બેઠા રજીસ્ટ્રેશન થઈ શકશે. નવો કાયદો

પ્રોપર્ટી રજીસ્ટ્રેશન બિલ 2025 હવે ટુંક સમય માં એટલે કે આ ચોમાસા સત્રમાં આ બિલ (the draft registration bill 2025)પાસ થવાની શક્યતા છે ,એનાથી લોકો ને ઘણા ફાયદા થવાના છે.અને શું નુકસાન થશે એના વિશે પણ જાણીશું.
પોપટ્ટી રજીસ્ટ્રેશન નો કાયદો 1908 પહેલા નો છે, અને આ કાયદો જમીન મકાન અથવા તો પ્લોટ ના લે વેચમાં પારદર્શિકા લાવવાનું કામ કરે છે, અને આમ લોકોનો રક્ષણ વધારે છે,
પરંતુ આજનો ડિજિટલ યુગ છે ,જેમાં પરિવર્તન લાવવું પણ જરૂરી હતું,એટલે કે 117 વર્ષના જુના કાયદાને હવે આધુનિક બનાવવા જઈ રહ્યા છે.નવું બિલ ડિજિટલ લાઈફ અને પેપરલેસ, હશે લોકોને સરળતા રહે એ પ્રમાણેનું બિલ હશે.
સરકારે એવું ઈચ્છે છે, કે પ્રોપર્ટી ખરીદી અથવા તો વેચવા માટે રજીસ્ટ્રેશન જે છે સામાન્ય લોકો સરળ રીતે કરી શકે એ માટેની સુવિધાઓ લાગુ પાડવામાં આવશે.
- તો મુદ્દાની વાત એ કરીશું આ બિલ રજૂ થવાથી લોકોને શું ફાયદો થશે ?
- આ બિલ ક્યારે અમલમાં આવશે ?
ન્યૂ રજિસ્ટ્રેશન બિલ 2025 એ કેન્દ્ર સરકાર દ્વારા 27- 05- 2025ના રોજ રજૂ કરાયેલો એક નવો ડ્રાફ્ટ કાયદો છે.
પ્રોપર્ટી રજીસ્ટ્રેશન બિલ વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો
એનો હેતુ 117વર્ષ જૂના કાયદાને પરિવર્તન લાવવા ના છે જેથી લોકો તેમના ઘરે જ રહીને મોબાઈલ અથવા તો લેપટોપની મદદથી સુરક્ષિત, ઝડપી અને પારદર્શક રીતે મિલકતની ઓનલાઇન નોંધણી કરાવી શકે.
હવે લોકો ઘરેથી દસ્તાવેજો અપલોડ કરી શકશે. તેઓ ઓનલાઈન વેરિફિકેશન અને ફી ચુકવણી કરી શકશે. ઉપરાંત દરેક સ્ટેપને ટ્રેક કરી શકાશે, મતલબ તેની પ્રોસેસ ક્યાં પહોંચી છે તે જોઈ શકાશે જે પ્રક્રિયાને ઝડપી અને સુરક્ષિત બનાવશે. આનાથી લોકોનો સમય બચશે અને પોપટ્ટી રજીસ્ટ્રેશન નો કાયદો 1908 પહેલા નો છે, અને આ કાયદો જમીન મકાન અથવા તો પ્લોટ ના લે વેચમાં પારદર્શિકા લાવવાનું કામ કરે છે, અને આમ લોકોનો રક્ષણ વધારે છે, પરંતુ આજનો ડિજિટલ યુગ છે જેમાં પરિવર્તન લાવવું પણ જરૂરી હતું,
એટલે કે 117 વર્ષના જુના કાયદાને હવે આધુનિક બનાવવા જઈ રહ્યા છે.
નવું બિલ ડિજિટલ લાઈફ અને પેપરલેસ, હશે લોકોને સરળતા રહે એ પ્રમાણેનું બિલ હશે સરકારે એવું ઈચ્છે છે, કે પ્રોપર્ટી ખરીદ્યો અને અથવા તો વેચવા માટે રજીસ્ટ્રેશન જે છે સામાન્ય લોકો સરળ રીતે કરી શકે એ માટેની
સુવિધાઓ લાગુ પાડવામાં આવશે.
તો મુદ્દાની વાત એ કરીશું .
આ બિલ રજૂ થવાથી લોકોને શું ફાયદો થશે?
આ બિલ ક્યારે અમલમાં આવશે?
ન્યૂ રજિસ્ટ્રેશન બિલ 2025 એ કેન્દ્ર સરકાર દ્વારા 27- 05- 2025ના રોજ રજૂ કરાયેલો એક નવો ડ્રાફ્ટ કાયદો છે. એનો હેતુ 117વર્ષ જૂના કાયદાને પરિવર્તન લાવવા ના છે જેથી લોકો તેમના ઘરે જ રહીને મોબાઈલ અથવા તો લેપટોપની મદદથી સુરક્ષિત, ઝડપી અને પારદર્શક રીતે મિલકતની ઓનલાઇન નોંધણી કરાવી શકે.
હવે લોકો ઘરેથી દસ્તાવેજો અપલોડ કરી શકશે. તેઓ ઓનલાઈન વેરિફિકેશન અને ફી ચુકવણી કરી શકશે. ઉપરાંત દરેક સ્ટેપને ટ્રેક કરી શકાશે, મતલબ તેની પ્રોસેસ ક્યાં પહોંચી છે તે જોઈ શકાશે જે પ્રક્રિયાને ઝડપી અને સુરક્ષિત બનાવશે. આનાથી લોકોનો સમય બચશે અને રજીસ્ટ્રેશન વધુ અનુકૂળ અને વિશ્વસનીય બનશે. વધુ અનુકૂળ અને વિશ્વસનીય બનશે.
રજિસ્ટ્રેશન એક્ટ કાયદો – 1908માં બનાવવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર પ્રક્રિયા કાગળ પર થતી હતી, ત્યારે એ સમયની અંદર એટલા બધા ફ્રોડ થતા ન હતા, છેતરપિંડી ના કેસો બહુ ઓછા થતા હતા પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. બેંકિંગથી લઈને ઓળખ કાર્ડ સુધી, લગભગ દરેક આવશ્યક સેવા ડિજિટલ બની ગઈ છે. માટે હવે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન જેવી મહત્ત્વની પ્રક્રિયાને આધુનિક અને ટેક્નોલોજી આધારિત બનાવવાની જરૂર છે.
લોકોને દસ્તાવેજો સાથે તાલુકા અથવા સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં ઘણીવાર ધક્કા ખાવા છતાં પણ પોતાના કામો થતા ન હતા. ત્યારબાદ વચેટિયાને પૈસા આપી અને પોતાના કામ કરાવવા પડતા હતા.જેમાં સમય અને પૈસા બંનેનો બગાડ થતો હતો.
આ બિલથી સૌથી વધારે ફાયદો કોને થશે ? આ બિલથી સૌપ્રથમ નાના લોકો સામાન્ય લોકો નાના ધંધા કરતા લોકો નોકરી કરતા લોકો અને ફાયદો થવાનો છે, તે લોકો પાસે પૂરતો સમય પણ નથી હોતો. પૈસા પણ નથી હોતા એ લોકોને સૌથી વધારે ફાયદો થશે આ લોકો હવે પોતાના ઘરે બેઠા જ પોતાની પ્રોપર્ટી લે વેચ નું રજીસ્ટ્રેશન કરી શકશે રજીસ્ટ્રેશન ફી ભરી શકશે .
ત્યારબાદ બીજા લોકોની વાત કરીએ તો વિદેશમાં રહેતા લોકો, સિનિયર સિટીઝન લોકો કે જેની ઉંમર 60 વર્ષથી ઉપર હોય *પ્રાઇવેટ નોકરી કરતા હોય એવા લોકોને હવે રજા નહીં લેવી પડે.
દેશના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ શિક્ષણનો અભાવ છે , એન્ડ્રોઇડ મોબાઇલ બધા યુઝ નથી કરતા ત્યાં ઝડપી ઇન્ટરનેટ, કોમ્પ્યુટર અથવા મોબાઇલ સુવિધાઓ સંપૂર્ણપણે ઉપલબ્ધ નથી.
આ કારણે લોકોને ઓનલાઈન પ્રક્રિયા અપનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.જૂના દસ્તાવેજોનું નવીની કરણ ડિજિટલાઇઝેશન હાલની કાગળની રજિસ્ટ્રીઓ અને રેકોર્ડ્સને ડિજિટલ સ્વરૂપમાં લાવવાનું એક મોટું અને પડકાર રૂપ અને સમય માગી લે એવું કાર્ય છે .
સાયબર સુરક્ષા અને છેતરપિંડીનો ભય આખી પ્રક્રિયા ઓનલાઈન થઈ જશે તો તમારા તમામ ડેટા ઓનલાઇન લાઇવ થઈ જશે જેથી ચોરી, બનાવટ કે સાયબર છેતરપિંડી જેવી સમસ્યાઓ પણ વધી શકે છે, એવું ના થાઈ તેના માટે પણ સરકારે મજબૂત રક્ષણ લાવવું પડશે.
* આ બિલ ક્યાંથી લાગુ પડશે ?આ બિલ જુલાઈના 2025 એન્ડમાં અથવા તો ઓગસ્ટ મહિનામાં બિલ લાગુ પડી શકે છે મોન્સૂન સત્ર શરૂ થવાનું છે એમાં બિલ પાસ થવાની શક્યતાઓ છે.