પોસ્ટ ઓફિસની નાની સ્કિમો માટે નવા નિયમો બનાવ્યા | પોસ્ટ ઓફિસ નવા નિયમો 2025 | હજારો ખાતા બંધ થશે જાણી લો શા માટે ?
તમારું ખાતું પણ બંધ થઈ શકે ? પોસ્ટ ઓફીસ એ મહત્ત્વ ની સૂચના તાજેતર માં બાર પાડી છે જેને તમે ફેરફાર પણ કહી શકો, શું ફેરફાર કર્યા છે તેના વિશે વિગતવાર જાણી શું પોસ્ટ ઓફિસ ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે, જેમકે (૧) સિનિયર સિટીઝન સ્કીમ,(૨) Rd સ્કીમ (૩) સુકન્યા સમૃદ્ધિ યોજના (૪) ટાઈમ ડિપોઝિટ…