સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ
સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 27 મે, 2025 થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 06 દિવસ ચાલશે અને ગુરુવારે ચાલશે નહીં. સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટસારી કનેક્ટિવિટી અને અપગ્રેડે કરવામાં આવેલ સ્ટેશનોથી લઈને નવી લાઈનો અને અત્યાધુનિક સુવિધાઓ દ્વારા પ્રાદેશિક વિકાસ, મુસાફરોની સુવિધા અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો છે. માનનીય પ્રધાનમંત્રી…