જમીન માપણીની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી | જમીન માપણી માટે ખર્ચ | જમીન માપણી કેટલા પ્રકારની હોય છે

Spread the love

મિત્રો જો તમે જમીન માપણી કરવા ઇચ્છતા હોય તો એના માટે ઓનલાઇન અરજી કરતા પહેલા એના અમુક નિયમો જાણી લેવા જરૂરી છે આ લેખના માધ્યમથી ઓનલાઈન અરજી ક્યાં કરવી અને નિયમો શું છે જમીન માપણી ના પ્રકારો કેટલા છે એની ફી કેટલી છે તમામ માહિતી જાણીશું.

  • જમીન માપણી ના પ્રકારો કુલ ત્રણ પ્રકારો છે
  • હદ માપણી
  • પૈકી માપણી
  • હિસ્સા માપણી

હદ માપણી જેમાં મૂળ સર્વે નંબર આખાની માપણી કરવાની હોય તો એ સિલેક્ટ કરવાનું

પૈકી માપણી આખા સર્વે નંબરમાં પૈકી પડેલો ભાગની હિસ્સાની માપણી કરવી હોય તો આ સિલેક્ટ કરવાનો હોય છે.

હિસ્સા માપણી આખા સર્વે નંબરમાં પૈકી કબજાદાર હિસ્સો જુદો કરવા માટે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે.

માપણીની અરજી બે પ્રકારની હોય છે સામાન્ય (જેનો નિકાલ પેમેન્ટ રેસીપ્ટ જનરેટ થયેથી દિન ૬૦ માં થશે.)B અરજન્ટ (જેનો નિકાલ પેમેન્ટ રેસીપ્ટ જનરેટ થયેથી દિન ૩૦ માં થશે.)

અરજન્ટ માપણી અરજીની માપણીની ફી, સામાન્ય પ્રકારની માપણી અરજીની ફી કરતાં પણ ત્રણ ગણી રહેશે સામાન્ય માફી કરાવવાની હોય તો હેકટર દીઠ ₹600 ભરવાના રહેશે અને અર્જન્ટ કરવાની હોય હેક્ટર રીટ 1800 રૂપિયા તમારે ભરવાના રહેશે જન્મ આપણી નો સમય 30 દિવસની અંદર થઈ જશે.

જમીન માપણી માટે વિશેષ માહિતી નોટિફિકેશન

દરેક સર્વે નંબરની અલગ અલગ અરજી કરવાની રહેશે પરંતુ હિસ્સા માપણીન.સરવે નંબરના પૈકી પાનીયા હશે તો જરૂરી હોય તેટલા પૈકી નંબરોને માપણી માટે એક જ અરજી કરવા માટે અરજદારનું નામ ગામ નમુના નં-૭ માં હોવુ ફરજીયાત છે.

અરજી કર્યા બાદ તમારી અરજી મંજૂર થયા પછી જ અરજી ફી ભરવાની હોય છે તેનું ખાસ ધ્યાન રાખો

અરજી વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

જમીનની અંદર એકથી વધારે નામો હોય તો તમારે સહમતી પત્ર માં તમામની સાઈનો લેવાની રહેશે સહમતી પત્ર તમે જ્યારે અરજી કરશો ત્યારે તમને ત્યાંથી ડાઉનલોડ કરવાનો ઓપ્શન મળી જશે

જમીન માપણી ની ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો


Spread the love

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *