
ખોટા બાનાખત દ્વારા જમીન પચાવી પાડવામાં આવે તો સૌપ્રથમ તમારે એ ચેક કરવાનું છે કે એ બાના ખત સાથે રજિસ્ટ્રેશન થયેલ છે કે નહીં ? જો રજીસ્ટ્રેશન ના થયેલું હોય અને ફક્ત બાના ખત જ થયેલું હોય, એ બાના ખત પુષ્ટિ કરવા માટે તમારે સૌ પ્રથમ રજીસ્ટર કચેરી તપાસ કરાવો જરૂરી છે.રજીસ્ટર કચેરી થી તમને ખ્યાલ પડશે કે આ બાના ખત સાથે રજીસ્ટ્રેશન થયેલું છે કે નહીં.
જો બાના ખત સાથે રજીસ્ટર થયેલું ના હોય તેમ છતાં પણ તમારી પાસેથી જમીન પચાવી પાડવાનો પ્રયત્ન કરતો હોય જમીનની માગણી કરતો હોય,
તેવા સંજોગોમાં તમારે તે જો બાના ખત સાથે રજીસ્ટર થયેલું ના હોય તેમ છતાં પણ તમારી પાસેથી જમીન પચાવી પાડવાનો પ્રયત્ન કરતો હોય જમીનની માગણી કરતો હોય
તેવા સંજોગોમાં તમારે તે બાના ને તમે કોર્ટમાં પડકારી શકો છો અને તે બાનાખત તમે રદ પણ કરાવી શકો છો. કોર્ટ માંથી
પછી ભલે તેમાં કબજા વિશે માહિતી હોય કે આટલા પૈસા આપી અને આ કબજો સામેવાળી વ્યક્તિને આપવાનો છે
તેમ છતાં પણ તમે એ બાના ખત ખોટો હોય તો તમે કોર્ટમાં લઈ જઈ શકો છો પરંતુ જમીન આપવા માટેનો કોઈ પણ ઉલ્લેખ ના હોય કબજા વિશે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ ના હોય તો એવા સંજોગોમાં તમે સામે વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ નો કેસ કરી શકો છો, જેમાં ગુનેગારને દસ વર્ષની સજા થઈ શકે છે તમે કોઈપણ પ્રકારનો બાના ખત આ વ્યક્તિ જોડે કરેલો નથી અને આ વ્યક્તિ તમારી જમીન પચાવી પાડવા માંગે છે તે પ્રમાણે તમે લેન્ડ ગ્રેબિંગનો કેસ એના ઉપર કરી શકો છો.
બીજું ખાસ એ કે જે તે બાના ખત માં જો રજિસ્ટ્રેશન થયેલું ના હોય તો તે બાના ખતને કોઈ પણ માન્યતા આપવામાં આવતી નથી અને કોઈ વેલીડીટી પણ આપવામાં આવતી નથી તેથી એ બાના ખત ને કોર્ટમાં ચેલેન્જ કરી અને એને રદ કરાવી શકો છો
ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી કલમ નંબર 54 જેમાં દર્શાવવામાં આવ્યું છે કે વેચાણ દસ્તાવેજ કરતાં પહેલાં તમે બહાનાખત જો કર્યું હોય માત્ર બહાનાખત કરવાથી જે વ્યક્તિને જમીન વેચવાની છે એ જમીનના માલિક નથી બની જતા તેથી ખોટી રીતે જો કોઈ પણ વ્યક્તિ બાના ખત કરી અને તમારી જમીન ઉપર હક માગતા હોય અથવા તો કબજો જમાવવા માગતા હોય ,તો તમે કોર્ટમાં જઈ અને એ બાના ખત રદ કરાવી શકો છો.