
- 1 રેશન કાર્ડમાં નામ ઉમેરવા
- 2 રેશન કાર્ડમાંથી નામ કાઢવું
- 3 રેશન કાર્ડમાં સરનામું સુધારવું
- 4 નવું રેશન કાર્ડ કાઢવું
- 5 રેશન કાર્ડ જુદું કરવું.
- 6 રેશન કાર્ડના વાલી માટેની અરજી
- 7 ડુપ્લિકેટ રેશન કાર્ડ
- 8 વિધવા સર્ટિફિકેટ
- 9 ટેમ્પરરી રેસિડેન્સ સર્ટિફિકેટ
- 10 આવકનો દાખલો
- 11 અનામતમાં ન હોય તેવી જાતિનો દાખલો (પંચાયત આવક વગર)
- 12 સિનિયર સિટિઝન સર્ટિફિકેટ
- 13 ભાષા આધારિત માઈનોરિટિ સર્ટિફિકેટ.
- 14 રિલિજિયસ માઈનોરિટિ સર્ટિફિકેટ.
- 15 વિચરતી સૂચિત જાતિના સર્ટિફિકેટ
- 16 મુખ્યમંત્રી કૃષિ સહાય
- 17 આવકના દાખલાનું એફિડેવિટ
- 18 વિધવા સહાય સંબંધિત એફિડેવિટ
- 19 જાતિના દાખલાનું એફિડેવિટ.
- 20 રેશનકાર્ડ માટેનું એફિડેવિટ.
- 21 નામ બદલવા માટેનું એફિડેવિટ
- 22 અન્ય તૈયાર એફિડેવિટ
આ 22 પ્રકારના કામો માટે હવે તમારે ક્યાંક બહાર મામલતદાર કચેરી અથવા તો તાલુકા પંચાયત જવાની જરૂરિયાત નથી ફક્ત તમારા ગામની અંદર ગ્રામ પંચાયતમાં જ તમે કરાવી શકશો..

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…