દિવાળી પહેલા મોદી સરકારની લોકોને મોટી ભેટ GST ઘટતા લોકો ને ફાયદો GST 0 થી 5% અને 18 થી 40% મા આવતી વસ્તુઓ

Spread the love

GST મા ઘટાડો થતા લોકો ને ઘર ગૃહિણી ને ફાયદો

હવે GST ટેક્સ ના 2 સ્લેબ; 5 અને 18 થી 40 % ટકા:દૂધ, રોટલી, પિત્ઝા સાબુ શેમ્પુ, AC કાર જેવું જીવન જરૂરિયાત વસ્તુ થશે સસ્તી આરોગ્ય જીવન વીમો ટેક્સ ફ્રી, નોરતા ના પહેલા દિવસથી ફેરફાર લાગુ થશે.

આ ફેરફારોથી સામાન્ય લોકોના ખીચા ના પૈસા બચી શકશે સાથે સાથે ગૃહિણીઓને પણ થશે ફાયદો, નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે દૂધ, રોટલી, પિત્ઝા બ્રેડ સહિતની ઘણી ખાદ્ય ચીજો GST મુક્ત રહેશે.

શું થશે ટેક્સ સ્લેબમાં ફેરફાર?

હાલમાં ટેક્સ લેબ ચાર પ્રકારના છે 5% થી 12% અને 18% થી 28% પરંતુ GST 2.0 મા આવનારા સમયમાં 18 ટકા 28% ટેક્સ સ્લેબ નાબૂદ કરી દેવામાં આવશે જેના લીધે 12% ટેક્સ હતો એ 5 ટકામાં આવી જશે અને જે 28% હતો તે 18 ટકામાં આવી જશે

instrok

શું શું મોંઘુ થશે?

GST નવા સ્લેબથી એવી વસ્તુ મોંઘી થશે જે લોકો માટે હાનિકારક હોય જેમ ગુટખા માવા પાન તમાકુ દારૂ સિગરેટ જેવી અનેક વસ્તુ માં ભાવ વધારો થશે એમાં સાથે સાથે અમુક લક્ઝરી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે

  • નવા ફેરફારથી શું શું સસ્તુ થવાનું છે ?
  • એસી ટીવી ફ્રીઝ કોમ્પ્યુટર નાના મોબાઇલ જેવી અનેક ઇલેક્ટ્રોનિક વસ્તુ જે 28% ટેક્સના સ્લેબમાં આવતી હતી જે હવે ઘટીને 18% ટેક્સ સ્લેબમાં આવશે
  • એટલે અંદાજિત ઇલેક્ટ્રોનિક વસ્તુમાં 1500 થી લઈ અને 2500 સુધી સસ્તું થઈ શકે
  • જીએસટી સ્લેબ ના નવા સુધારા પછી અત્યાર સુધી જે વસ્તુના 12% ટેક્સ લાગતો હતો તે ઘટીને હવે 5 ટકા ટેક્સ લાગશે
  • જેમાં ફાસ્ટ ફૂડ ની વાત કરીએ તો ભુજીયા નમકીન બ્રેડ પકોડા,ભુજિયા, નમકીન, કેચઅપ, બટાકાની ચિપ્સ, જ્યુસ, પાસ્તા, નૂડલ્સ, માખણ, ઘી, ચીઝ, લસ્સી, મિલ્ક ચેક જેવી વસ્તુઓ સસ્તી થશે.

નવા ટેક્સ સ્લેબ મુજબ શું સસ્તું અને શું મોંઘુ થશે ?

સંદેશ ન્યુઝ મુજબ

પ્રોડક્ટ સસ્તી મોંઘી
વૈભવી કાર No28% થી 40% સ્લેબમાં
AC, TV, ફ્રિજ28% થી 18% સ્લેબમાંNo
નાની કાર 28% થી 18% સ્લેબમાંNo
આરોગ્ય વીમો ( હેલ્થ ઇન્સ્યોરન્સ 18% થી 5% અથવા શૂન્યNo
દૂધ, દહીં, ઘી12% થી 5% સ્લેબમાંNo
ફાસ્ટ ફૂડNo18% થી 40% સ્લેબમાં
સુગર ડ્રિંક્સ No18% થી 40% સ્લેબમાં
શરાબ, તંબાકૂNo28 % થી 40% સ્લેબમાં
સંદેશ ન્યુઝ મુજબ

NDTV ના અહેવાલ મુજબ

0 ટકા GST 5% GST 18% GST
વ્યક્તિગત વીમોશેમ્પૂAC
ટર્મ વીમોસાયકલ ડીઝલ કાર
આરોગ્ય વીમોરસોડાની વસ્તુઓ પેટ્રોલ કાર
દૂધડાયગ્નોસ્ટિક કીટLPG કાર
પેકેટ વાળું, પનીરટપક સિંચાઈ સિસ્ટમCNG કાર
નમકીનસૌર વોટર હીટરTV
સ્ટેશનરી ટ્રેક્ટરડીશ વોશર
નૂડલ્સવાળનું તેલમોટરસાયકલ

  • આ નવા GST સુધારા થવાના કારણે લાખો સામાન્ય લોકો ને ફાયદો થશે સાથે સાથે ગૃહિણીઓને પણ ઘરમાં બચત કરી શકશે આવનારો તહેવાર દિવાળીમાં પણ લોકો ધામધૂમથી ખરીદી કરી શકશે

Spread the love

Leave a Comment