તમે સાંકડા નાળા પાસે પહોંચ્યા છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે તમે શું કરશો ?

Spread the love

1.તમારી ઝડપ વધારી તમે બનેતેમ ઝડપથી નાળુ પસાર કરશો

2. હેડ લાઇટ ચાલુ કરી નાળુ પસાર કરશો

3. સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો

જવાબ :- સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો


Spread the love

Leave a Comment